Western Times News

Gujarati News

Search Results for: અર્થવ્યવસ્થા

નવી દિલ્હી, જાપાન હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા નથી. જીડીપીમાં સતત બે ત્રિમાસિક ઘટાડાથી જાપાને ત્રીજું સ્થાન ગુમાવ્યું. આ...

નવી દિલ્હી, સરકારે જીડીપી બાબતે આગોતરા અંદાજ જાહેર કર્યા છે. જેમાં અનુમાન લગાવ્યા છે કે દેશ અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ...

નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક ખુશખબર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી...

ભારતનો જીડીપી વિશ્વની ટોપ-૧૦ અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેવાનું અનુમાન (એજન્સી)નવી દિલ્હી, ભારત દુનિયાની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા છે અને...

૨૦૩૦ સુધીમાં ભારતનું શેરબજાર વિશ્વના ટોપ ૩માં હશે નવી દિલ્હી, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને ૨૦૨૭ સુધીમાં વિશ્વની ત્રીજી...

દેશના વડા પ્રધાન બનવાની રેસમાં ઉમેદવારોની યાદીમાં સામેલ થવા માટે ૧૦૦ સાંસદોનું સમર્થન મેળવ્યું છે લંડન,  બ્રિટનમાં છેલ્લા ઘણા દિવસોથી...

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને ખિલાડી કુમારે મૌન તોડ્યું એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે, આવી...

ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને ૧ હજાર રૂપિયા મળશે અમદાવાદ,  ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે...

મુંબઇ, કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને એવો ફટકો આપ્યો છે કે તેમાંથી બહાર આવતાં ૧૨ વર્ષ જેટલો સમય લાગશે. સેન્ટ્રલ રિઝર્વ બેંકની...

નવીદિલ્હી, તાજેતરમાં જારી કરાયેલા તાજેતરના આર્થિક અપડેટમાં અંદાજિત આંકડાઓ રજૂ કરતા વિશ્વ બેંકે જણાવ્યું છે કે કયા દેશને કેટલું નુકસાન...

નવીદિલ્હી, રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય આશિમા ગોયલનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ રહેશે....

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે દેશને ૫ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના બીજેપીના ઈરાદા પર નિશાન સાધતા કહ્યું કે, આંકડાઓ...

RSS સાથે જાેડાયેલી પત્રિકા પાંચજન્યએ આઇટી કંપની ઇન્ફોસિસ (Infosys) પર અભૂતપૂર્વ હુમલો કરતાં આરોપ લગાવ્યો કે બેંગલુરુ સ્થિત કંપની જાણી...

નવીદિલ્હી: દેશની અર્થવ્યવસ્થા તાકિદે ગતિ પકડી લેશે આ કોઇ પડકાર નથી ત્રણ ચાર મહીનામાં અર્થવ્યવસ્થામાં સુધાર સ્પષ્ટ નજરે પડવા લાગશે...

નવીદિલ્હી: કોંગ્રેસે નાણાંમંત્રી ર્નિમલા સિતારામનની તરફથી જાહેર કરાયેલા કુલ રૂપિયા ૧.૧ લાખ કરોડ રૂપિયાના દેવા ગેરંટી યોજના સહિત ઘમા પગલાઓની...

નવીદિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને મોટા ખુશખબર આવ્યા છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે ભારતીય અર્થવ્યવસ્થા અંગે નવું અનુમાન લગાવ્યું છે.ફિચના અનુસાર...

લખનૌ,: ઉત્તરપ્રદેશમાં સરકારના ચાર વર્ષ પુરા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.યોગીએ કહ્યું કે ચાર વર્ષમાં...

નવીદિલ્હી, ભાજપના સીનિયર નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે બજેટ ૨૦૨૧-૨૨ના વખાણ કર્યા અને કહ્યું કે, આ બજેટથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી...

નવીદિલ્હી, દેશની અર્થવ્યવસ્થાના હિસાબથી સારા અહેવાલો છે. નીતી આયોદે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંત એટલે કે માર્ચ ૨૦૨૨ સુધી દેશની આર્થિક...

નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાએ આશાથી વધુ જાેરદાર વાપસી કરી છે તહેવારોની સીજન બાદ...

મુંબઇ, કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં લાગેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે...

નવી દિલ્હી, રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે દેશની જીડીપીના આંકડાઓથી તમામ લોકોએ ચેતવવું જોઈએ. રાજને પોતાના...

નવી દિલ્હી, રેટીંગ એજન્સી મૂડીઝ ઈનવેસ્ટર્સ સર્વિસે મંગળવારે કહ્યું કે, વર્ષ 2021માં ભારતમાં ઉભરતા બજારોમાં સૌથીવધારે દેવાવાળી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. રેટીંગ...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર નિશાન સાધવામાં કોઇ તક છોડતા નથી તે ઘટતી અર્થવ્યવસ્થાને લઇ સતત...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભાજપની વિરૂધ્ધ આક્રમણ વલણ અપનાવ્યું છે રાહુલ ટ્‌વીટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.