Western Times News

Gujarati News

Search Results for: ચોમાસા

અમદાવાદ, ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. રાજ્યના પાડોશી રાજ્ય રાજસ્થાન સરહદથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે....

નવી દિલ્હી, હવામાન વિભાગે ભારતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું છે. દેશના કેટલાય ભાગમાં ચોમાસું ફરીથી...

દરેક વિસ્તારમાં નવા રસ્તા ચોમાસામાં ધોવાઈ જાય, દિવાળી પહેલા નવા બને સુરેન્દ્રનગર, જિલ્લા મથક સુરેન્દ્રનગરના વિકાસ માટે નેતાએ કયારેય ધ્યાન...

સુરત, રાજ્યમાં ચોમાસાની સિઝનની સાથે રોગાચાળો પણ વકર્યો છે. આ સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને...

મિશન ગ્રીન અમદાવાદ હેઠળ શહેરમાં ૯.૪૮ લાખથી પણ વધુ રોપાનું વાવેતર (એજન્સી)અમદાવાદ,  શહેરને હરીયાળુ અમદાવાદ બનાવવવા માટે તંત્ર દ્વારા મિશન...

હિંમતનગર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતીની બેઠક યોજાઈ હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે શનિવારે જિલ્લા સંકલન...

વસો તાલુકાના મિત્રાલમાં અખિયા મિલાદે રોગના દર્દીઓમાં ઉછાળો-આરોગ્યતંત્રની ચાર ટીમો સર્વેમાં કામે લાગી દર્દીઓને દવાની સાથે સાથે તકેદારીની સમજ આપવામાં...

અમદાવાદમાં હજુ આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે-બફારો વધ્યો (એજન્સી) અમદાવાદ, શહેરમાં બિપરજાેય વાવાઝોડાની અસઅરથી ખાસ એવો ભારે...

નવી દિલ્હી, બિપરજાેય વાવાઝોડાનું સંક્ટ હવે ગુજરાત પર નથી, પરંતુ બિપરજાેય વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને...

(એજન્સી)નવી દિલ્હી, અરબ સાગરમાં અતિ ગંભીર સાયક્લોન કેટેગરીમાં પ્રવેશી ગયેલા 'બિપોરજાેય' અંગે હવામાન વિભાગે ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ચોમાસાની સીઝન દરમિયાન રોડ સેટલમેન્ટ અર્થાત્‌ ભુવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે. શહેરમાં...

(પ્રતિનિધિ) નડિયાદ, નવા બસના લોકાર્પણ ટાંણે સરકારે એવુ કથન કર્યું કે, બસમાં બેસીને રકાબીમાં 'ચા' પીશો તો પણ ઢોળાશે નહીં."...

(એજન્સી)અમદાવાદ, બાપુનગર ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ દિવસથી ખાડો પડેલ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા સત્વરે ખાડો પુરવાની જગ્યાએ ખાડાની આજુબાજુ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં આવેલા વૈશાલી ગરનાળા નું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખે જિલ્લા...

ચોમાસામાં ટાળો એલર્જીની તકલીફો-શ્વસન માર્ગ અને ત્વચાના ચેપ સંબંધિત એલર્જીમાં વધારો થવાનો આરંભ થઈ ગયો છે.  ચોમાસામાં શહેરમાં માત્ર લેપ્ટોસ્પાઈરોસીસ,...

(પ્રતિનિધી)સંતરામપુર, હાલ ચોમાસા ની સીઝન છે ને વરસાદ વરસતાં ધરતીપુત્રો માં ખુશાલી જાેવા મળે છે. ને કડાણા ડેમમાં પાણીની સપાટી...

અમરેલી જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાંભાની ધાતરવડી...

(પ્રતિનિધિ) ગોધરા, મોરવા હડફ નવાગામના દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોના જરૂરીયાત મંદોની વ્હારે આવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.