Western Times News

Gujarati News

Search Results for: મુંબઈ

સુરત, સુરતના ચાર ભેજાબાજોએ ટૂંકા રસ્તે રૂપિયા કમાવા માટે મોટો કારસો રચ્યો હતો. વોટ્‌સઅપ કોલ કરીને વેપારીને ધમકી આપી હતી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ ફરિયાદીની સગીર વયની દીકરીને મુબારક કાલુ મુસા વોરા પટેલ રહે.ખાનપુર દેહનાઓએ...

પહેલા દિલ્હી અને પછી નેપાળમાં છુપાઈ હતી આરોપીએ પોલીસ અને પીડિતાના પરિવારને ફોન કરીને તેને પકડીને બતાવવાનો પડકાર ફેંક્યો હતો...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે વંદે ભારત ટ્રેન હોટ ફેવરિટ બની છે. ત્યારે તમારી મનગમતી ટ્રેન તમને ઓછા...

મહારાષ્ટ્રના પાલઘરથી યુવતિ પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નકકી કર્યું હતું.-પગપાળા મક્કા મદીના હજ યાત્રાએ જતી યુવતીનું ભરૂચમાં સ્વાગત...

વડોદરા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ, બરોડા ક્રિકેટ એસોસિએશનના કોચ તથા પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે ઠગ પુત્ર અને પૂર્વ...

મુંબઈ, એક્ટ્રેસ રÂશ્મકા મંદાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી હતી જેનાથી તેના ફેન્સ ચિંતાતુર થયા હતા. રÂશ્મકાના...

મુંબઈ, દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમને બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી....

(એજન્સી)અમદાવાદ, ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. હેટ સ્પિટ બદલ મુંબઈમાં કાર્યવાહી કરવામાં આવી...

મુંબઈ, ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી આઈસીટી અગ્રણી ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં તેના ડેટા સેન્ટરની શરૂઆત સાથે તેની હાજરી વિસ્તારી છે. આ વ્યૂહાત્મક...

નવી દિલ્હી, માનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન ૨૭૬ મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે...

મુંબઈ, ડીઆરઆઈએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વ્યક્તિના કબજામાંથી નવ અજગર સહિત ૧૧ સાપ કબજે કર્યા છે....

રાંચી, ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ...

મુંબઈ, રોહિત શર્માને આઈપીએલ ૨૦૨૪ પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન પદથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવી દીધો છે....

વડોદરા, મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા...

મુંબઈ, આઈપીએલ ૨૦૨૪ પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં મોટો ફેરફાર કરતા રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો...

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન ૧૯ ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ...

મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન-કવનની થઇ પથ્થરમાં કોતરણી - મુંબઈને પ્રેરણાદાયી સ્મારક અને કમ્યુનિટી સ્પેસની ભેટ મળી મુંબઈ, કાર્તિક પૂર્ણિમા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.