Western Times News

Latest News from Gujarat India

[email protected] Western Times

રાજકોટ, જામનગર જિલ્લાના જામજાેધપુરના એક ૬૩ વર્ષીય વ્યક્તિની રવિવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રસિક વડાલિયા પર આરોપ છે...

અમદાવાદ, નારણપુરા વિસ્તારમાં રહેતા અને ચાંગોદરમાં ઓટો ગેરેજ ચલાવતા ૪૧ વર્ષીય એક વ્યક્તિ સાથે યુકેના બે નાગરિકો અને મુંબઈની એક...

પશ્ચિમ રેલવેના મહા પ્રબંધક શ્રી પ્રકાશ બુટાની દ્વારા અમદાવાદ મંડળ ના વડનગર સ્ટેશનનું નિરીક્ષણ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોલાઇનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ અને ભાંડુ...

અમદાવાદ, વરસાદે વિરામ લેતાં અને તાપમાનમાં વધારો થતાં શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં છેલ્લા પખવાડિયાની...

મુંબઈ, સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં અનન્યા પાંડેના લુકની વાત કરીએ તો અનન્યાએ બ્રાલેટ પહેર્યું છે સાથે કાનમાં મોટા ઈયરિંગ્સ...

લોકોને ઝડપી,સરળ અને ત્વરિત ન્યાય આપવા માટે વકીલોની ભૂમિકા મહત્વની છે- ન્યાયમૂર્તિ શ્રી બી.એ.વૈષ્ણવ આણંદ- આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ....

સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે-અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં ૧૧.૩ર હેક્ટર્સ જમીન...

મુંબઈ, ટીવી સીરિયલ 'અજૂની'માં જાેવા મળતા એક્ટર શોએબ ઈબ્રાહિમએ પત્ની દીપિકા કક્કડનો બર્થ ડે શક્ય હોય તેટલી ભવ્યતાથી ઉજવવાનો ર્નિણય...

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પર પાછલા પાંચ વર્ષથી...

મુંબઈ, બોલિવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' અને ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' ૧૧ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ...

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કામગીરી વધારવાની યોજનાની દિશામાં પ્રથમ પગલું નવી દિલ્હી, એર ઇન્ડિયાએ આજે દિલ્હી અને કેનેડાના વાનકુંવર વચ્ચેની ફ્લાઇટ અઠવાડિયામાં...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત પોતાના...

કાયદો અને વ્યવસ્થા, ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થાપન અને મીડિયા સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું મતદાર જાગૃતિ, સહભાગીતા દ્વારા વધુ મતદાન થાય તે...

‘હર ઘર ત્રિરંગા’ અભિયાન -ભારતની આન-બાન-શાન એવા વર્તમાન ‘ત્રિરંગા’ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers