મુંબઈ: ગત વર્ષ મૂવી લવર્સ માટે થોડું નિરાશાજનક રહ્યું હતું પરંતુ નવા વર્ષની શરૂઆત નવી આશાઓ લઈને આવ્યું છે. હવે...
Gujarat News Desk
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક સલામતી મહિનાની ઉજવણી જોરશોર થી થઇ રહી છે બીજીબાજુ જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર ટ્રાફિકના નિયમોનો...
મેન્ટેન્સ દરમિયાન કર્મચારી નીચે પટકાયો,વીજ કરંટ લાગ્યો હોવાની ચર્ચા બે વર્ષ અગાઉ મોડાસા તાલુકાના સાગવા ગામ નજીક આવેલા દુઘરવાડા ગેટકો...
અમદાવાદ: રાત્રીના સમયે એકલ દોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી મુસાફરનો કિંમતી સામાન, રોકડ કે મોબાઈલની લૂંટ કરીને રીંગ રોડ પર તરખાટ...
મિત્ર,દોસ્ત આ એક એવું સંબંધ છે માણસ પોતે બનાવે છે, નહીતરં બાકીના બધા સંબંધતો જન્મથી જ બની જાય પણ મિત્રતા...
કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોમાં દેશભક્તીનો જુવાળ યથાવત જોવા મળી રહ્યો છે ૭૨ માં પ્રજાસત્તાકદિનની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં...
11 એન.સી.કેસો કરી 5100 રૂપિયા નો દંડ વસુલ્યો માણાવદર સિનેમા ચોકમાં પીએસઆઇ પી.વી.ધોકડીયા અને પોલીસ સ્ટાફ દ્વારા સધન વાહન ચેકીંગ...
ભિલોડા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી હોય તેમ સતત ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે ભિલોડા પોલીસતંત્ર ૭૨...
અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. જાે કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ સુધી...
નેત્રામલી: ઇડર તાલુકા મુડેટી ગામ ખાતે ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે રચના પ્રાથમિક શાળામા ટ્રસ્ટના પ્રમુખ રેણુકાબેન અેસ. ભાટીયા...
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાળકો સહિત આશરે ૨૦૦ કલાકારો લાલ કિલ્લા નજીક તે સમયે ફસાઈ ગયા જ્યારે ટ્રેક્ટર પરેડમાં...
મુંબઈ: પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડની તસ્વીરો ંમીડિયામાં ચાલી હતી. આંદોલન દરમિયાન આંદોલનકારીઓ દિલ્હીના...
ચંદીગઢ: દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે ટ્રેક્ટર માર્ચના નામે થયેલી હિંસા અને ઉપદ્રપની ઘટના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટિકા...
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ ઉગ્ર પરિસ્થિતિનું નિર્માણ કર્યું. ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે મંગળવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં ટ્રેક્ટર પરેડના મામલે અલગ-અલગ ૧૫ હ્લૈંઇ નોંધી છે. જેમાં બળવા સહિત...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૨મા ગણતંત્ર દિવસ સમારંભ માટે ખાસ પ્રકારની પાઘડી પસંદ કરી છે. તેમણે આ વખતે ગુજરાતના...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતા જ અરવલ્લી જીલ્લામાં માં રાજકારણ ગરમાઈ ગયું છે.ચૂંટણીઓ પહેલા આયા રામ ગયા રામની મોસમ...
નડીયાદ પોલીસ પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ આગામી દિવસોમાં તાલુકા પંચાયતાનગરપાલીકાની ચુંટણીઓ યોજાનાર હોય જે અન્વયે જિલ્લામાં નાસતા ફેરતા...
દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને...
શામળાજી પોલીસે પીકઅપ ડાલામાંથી ફ્લાવરની આડમાં ૧.૧૮ લાખનો દારૂ ઝડપ્યો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં સરકારની દારૂ પાબંદીની પોકળ...