Western Times News

Latest News from Gujarat

Gujarat News Desk

નવીદિલ્હી, આજે સવારે ૯ વાગ્યે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજાેગ સંબોધન કર્યુ હતુ, જેમા તેમણે ખેડૂતોનાં આંદોલનને સમાપ્ત કરવા માટે અને ખેડૂતોને...

નવી દિલ્હી, સુપરહિટ પુરવાર થયેલી અને ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ જય ભીમના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ...

વડોદરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાના સોખડાની મુલાકાતે છે, જ્યાં તેમણે નવસારીની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે જણાવ્યું...

મોસ્કો, પશ્ચિમી દેશોમાં કોરોના લહેર ફરી વળી છે. ફરી એકવાર યુરોપ સહીત અનેક દેશોમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યોછે. કોરોનાના...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રજાેગ સંબોધન આપતા આંદલોન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે....

નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૨૫.૫૯ કરોડ થઈ ગયા છે. વિશ્વભરમાં, મહામારીની પકડમાં ૫૧.૩ લાખથી વધુ લોકો મૃત્યુ...

નવીદિલ્હી, મોદીએ કહ્યું, ભાગેડુ આર્થિક અપરાધીઓને પરત લાવવા માટે અમે નીતિઓ અને કાયદા પર ર્નિભર હતા અને રાજદ્વારી માધ્યમોનો પણ...

નવી દિલ્હી, પ્રદુષણના મુદ્દે ઘેરાયેલી દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી 2025 સુધીમાં યમુના નદી સાફ...

નવી દિલ્હી, એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને ક્લીન ચીટ આપી છે અને સાથે સાથે ભાજપને ચીમકી...

નવી દિલ્હી, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. મળતી વિગતો પ્રમાણે હાર્દિક પટેલને ગુજરાતની કોર્ટે ...

નવી દિલ્હી, બે દિવસ પહેલા શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરની તપાસ માટે હવે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તપાસના આદેશ આપ્યા છે....

અમદાવાદ, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર અલર્ટ થયું છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટ કરાવી શકે તે માટે શહેરમાં...

અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યુ છે. દિવાળી બાદથી કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. શું આવામાં સરકાર...

ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભાવિ જીવનની...

હત્યાનું કારણ સજાતીય સંબંધ હોવાનું બહાર આવ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં સાબરમતી વિસ્તારમાં રહેતાં એક વૃદ્ધને ગળે છરી મારીને તેની કરપીણ હત્યા...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર ઉસ્માન શિનવારીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે માત્ર એક ટેસ્ટ મેચ રમી હતી....

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યાં રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ શિરોમણી અકાલી દળની મુશ્કેલીઓ વધી...

પાટણ, તા.પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલાની તપાસ બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા સાત દિવસમાં...

ગાંધીનગર, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી ૪ દિવસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers