Western Times News

Gujarati News

બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાનો આગામી ૩ વર્ષ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો

નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમના કાર્યક્રમની જાહેરાત કરી છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના વાયરસને કારણે મેદાનની બહાર રહેનારી ટીમ ઈન્ડિયા આગામી ૩ વર્ષનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે. કાર્યક્રમ માનસિક રૂપથી એટલો થાક લગાવે એવો છે, તેનો અંદાજાે તે વાત તરથી લગાવી શકાય કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ રજા માગી છે. તેમનું માનવું છે કે આઈપીએલ બાદ ખેલાડીઓને ઓછામાં ઓછા બે સપ્તાહનો આરામ મળવો જાેઈએ.

એપ્રિલથી મે ૨૦૨૧ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૧) જૂન થી જુલાઈ ૨૦૨૧ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (જૂન) ભારત વિ શ્રીલંકા (૩ વનડે, ૫ ટી ૨૦) એશિયા કપ જુલાઈ ૨૦૨૧ભારત વિ ઝિમ્બાબ્વે (૩ વનડે) જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૧ ભારત વિ ઈંગ્લેન્ડ (૫ ટેસ્ટ)

૨૦૨૧ ઓક્ટોબર ભારત વિ દક્ષિણ આફ્રિકા (૩ વનડે, ૫ ટી ૨૦) ૨૦૨૧ ઓક્ટોબરથી આઈસીસી ટી ૨૦ વર્લ્‌ડ કપ નવેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૧ ભારત વિ ન્યુઝીલેન્ડ (૨ ટેસ્ટ, ૩ ટી ૨૦) ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (૩ ટેસ્ટ, ૩ ટી ૨૦) ૨૦૨૨ માં ટીમનું શેડ્યૂલ – જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ (૩ વનડે, ૩ ટી ૨૦)ભારત વિ શ્રીલંકા (૩ ટેસ્ટ, ૩ ટી ૨૦) એપ્રિલથી મે ૨૦૨૨ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૨) જુલાઈથી ઓગસ્ટ ૨૦૨૨ ભારત વિ ઈંગ્લેન્ડ (૩ વનડે, ૩ ટી ૨૦) ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ (૩ વનડે, ૩ ટી ૨૦) સપ્ટેમ્બર ૨૦૨૨ એશિયા કપ (સ્થળ નક્કી નથી)

૨૦૨૨ ઓક્ટોબરથી નવેમ્બર આઈસીસી વર્લ્‌ડ ટી ૨૦ કપ (ઓસ્ટ્રેલિયા) નવેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૨ભારત વિ બાંગ્લાદેશ (૨ ટેસ્ટ, ૩ ટી ૨૦) ભારત વિ શ્રીલંકા (૫ વનડે)૨૦૨૩ માં ટીમ શેડ્યૂલ – જાન્યુઆરી ૨૦૨૧ભારત વિ ન્યૂઝીલેન્ડ (૩ વનડે, ૩ ટી ૨૦) ફેબ્રુઆરીથી માર્ચ ૨૦૨૩ ભારત વિ ઓસ્ટ્રેલિયા (૪ ટેસ્ટ, ૩ વનડે, ૩ ટી ૨૦)HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.