Western Times News

Gujarati News

ટ્રેન બુકિંગથી લઈને GPS સુધી, આ Android એપ્લિકેશનો સ્માર્ટફોન માટે જોખમી

નવી દિલ્હી, લગભગ દરેક બીજા અઠવાડિયામાં, Android ની ખરાબ એપ્લિકેશનો વિશેના અહેવાલો આવે છે. આ અહેવાલો સાયબર સિક્યુરિટી નિષ્ણાતો દ્વારા આવ્યા છે. આવો જ એક અહેવાલ ડો વેબ પરથી આવ્યો છે. આ અહેવાલમાં 33 ખતરનાક એપ્લિકેશન્સનું વર્ણન છે. આ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વપરાશકર્તાઓએ આ એપ મોબાઈલમાં નાખવાનું ટાળવું જોઈએ. એપ્સના નામ જાણીને આશ્ચર્ય થશે.

આ એપ મોબાઈલમાંથી ડિલીટ કરી નાંખવી હિતકારક છે.

— Ixigo Train
— GPS Fix
— Webcams
— Bombuj
— Social Studies (a Russian app)
— 1300 Math Formulas Mega Pack
— Sikh World – Nitnem & Live Gurbani Radio
— OK Google Voice Commands (Guide)
— Ramadan Times: Azan, Prayer Times & Qibla
— Prayer Times: Azan, Quran, Qibla Compass
— Al Quran Mp3 – 50 Reciters & Translation Audio
— Full Quran MP3 – 50+ Audio Translation & Languages
— Qibla Compass – Prayer Times, Quran, Kalma, Azan
— Muslim Prayer Times & Qibla Compass
— GPS Route Finder
— Who deleted me?
— Who unfriended me?
— Notepad – Text Editor PRO
— Notepad – Text Editor PRO (different APK)
— Power VPN Free VPN for Android
— Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter
— Remove Unwanted Object
— GPS Speedometer PRO
— GPS Speedometer
— PDF Viewer
— Route Finder
— Pedometer Step Counter
— EMI Calculator – Loan & Finance Planner
— English Urdu Dictionary
— Cricket Mazza Live Line
— ai.type keyboard Plus + Emoji
— QR Code Reader
— QR & Barcode Scanner

આ યાદીમાંથી સૌથી મોટી ચેપી એપ્લિકેશન ઈક્સીગો છે, જે 50 કરોડથી વધુ વખત ઇન્સ્ટોલ થઈ છે. આ એપ્લિકેશન ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. આમાં જીપીએસ, નેવિગેશન અને સ્થાન વગેરેથી સંબંધિત એપ્લિકેશનો શામેલ છે. વેબસાઇટના એક અહેવાલ મુજબ, ડો વેબને જાણવા મળ્યું કે આ 33 એપ્લિકેશન્સ જોખમી છે કારણ કે તેઓ Android.Click.312.origin નામનો વાઈરસ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.