Western Times News

Gujarati News

યુનિવર્સિટીની કોલેજાેના સ્ટાફને ૭માં પગાર પંચનો લાભ મળશે

ગાંધીનગર: રાજ્યની યુનિ.-સંલગ્ન કોલેજાેના સ્ટાફ માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુનિ-સંલગ્ન કોલેજાેના શૈક્ષણિક સ્ટાફ માટે ખુશીના સમાચાર છે. યુનિ-કોલેજાેના શૈક્ષણિક સ્ટાફને ૭માં પગાર પંચનો લાભ મળશે.

ગુજરાત વિધાનસભાના ગૃહમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ગ્રાન્ટેડ કોલેજાેના અધ્યાપકોને પણ લાભ મળશે. ૫૦% એરિયર્સ રાજ્ય સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવશે.

સાતમાં પગારપંચની માંગ છેલ્લા કેટલાય સમથી સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી. આ અંગે ધરણા પણ કરવામાં આવ્યો હતા અને સરકાર સામે રજૂઆતો પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.