Western Times News

Gujarati News

શાહીબાગમાંથી ચોર ઝડપાયો

(પ્રતિનિધિ)અમદાવાદ, બુધવારે વહેલી સવારે શાહીબાગ વિસ્તારની એક સોસાયટીમાં ચોરી કરવા ઘુસેલા એક ચોરને રહીશોએ ઝડપીને પોલીસને હવાલે કર્યાે હતો. શાહીબાગમાં આવેલી નંદબાગ સોસાયટીમાં ચોર એક ઘરમાં ઘુસ્યો હતો. જા કે વહેલી સવારે પરીવારનાં સભ્યો જાગી જતાં બુમાબુમ કરી મુકી હતી. જેનાં પગલે પાડોશીઓ જાગી જતાં બધાએ ભેગા મળીને ચોરને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કરતાં તેનું નામ મહેશ અને તે સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.