Western Times News

Gujarati News

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા લોકમેળામાં નિશુલ્ક પાણીની પરબ

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા દર વર્ષે પંચદેવ મદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળામાં નિશુલ્ક પાણીની પરબનું આયોજન કરાય છે, આ વર્ષે પણ તેનું આયોજન કરાયું જેમાં શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના અંદાજીત ૧૫૫૦૦ મુલાકાતીઓએ લાભ લીધો  હતો. સમગ્ર પરબનું આયોજન રોટે. રાકેશ પારેખ દ્વારા સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૮:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું જેમાં રોટરી પરિવારજનો દ્વારા લોકોને જલસેવાની સાથે પાણીનું મહત્વની સમજણ પણ પૂરી પાડી  હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.