Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે સમગ્ર બ્રહ્મસમાજ દ્વારા સાંસદ દિપસિહ રાઠોડનું બહુમાન કરાયું

(પ્રતિનિધિ) પ્રાંતિજ 08062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકા માં રહેતા બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ દિપસિહ રાઠોડ નું અભિનંદન પાઠવી બહુમાન કરવામાં આવ્યું. તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણી માં સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ ખુબજ જગી બહુમતીથી સતત બીજીવાર વિજય થતાં સાંસદ દિપસિહ રાઠોડ ને પ્રાંતિજ બ્રહ્મસમાજ દ્વારા પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે જઇ ને સાંસદ દિપસિહ રાઠોડ ને ફુલોનો ગુલદસ્તો આપી જીત ના અભિનંદન પાઠવ્યા હતાઅને તેમણુ બહુમાન કરવામાં આવ્યું હતું

તો આ પ્રસંગે પ્રાંતિજ બ્રહ્મસમાજ ના પ્રમુખ પ્રકાશભાઇ જોષી, યોગેશભાઇ વકિલ, ભાનુભાઇરાવલ , લાલુભાઈ રાવલ, શંભુભાઇ રાવલ , ભોલાભાઇ રાવલ, જયંતિભાઇ ત્રિવેદી, રાકેશભાઇ સહિત બ્રહ્મ સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.