Western Times News

Gujarati News

સિધ્ધુને પાક.શિખ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિએ શુભેચ્છા પાઠવી

જાલંધર: પાકિસ્તાન શિખ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ તરફથી નવજાેત સિંહ સિધ્ધુને પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનવા પર સોશલ એકાઉન્ટ પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે પીએસજીપીસી શ્રી નવજાેત સિંહ સિધ્ધુને ભારતીય પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

આ દુનિયાભરના શિખ સમુદાય માટે ગર્વની ક્ષણ છે પીએસજીપીસીએ એ પણ વિનંતી કરી છે કે સિધ્ધુ કરતારપુર કોરિડોરને ફરીથી ખઓલવામાં પોતાની ભૂમિકા નિભાવે એ યાદ રહે કે કોંગ્રેસમાં અનેક મહીનાઓની ખેંચતાણ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરના વિરોધ બાદ પણ હાઇકમાન્ડે સિધ્ધુને પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે ત્યારબાદ તાજેતરમાં તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.