Western Times News

Gujarati News

એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર એસઓજીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સક્રિય હતી. દરમિયાન પીએસઆઇ એસ યુ ઠાકોરની ટીમને એનડીપીએસ ના ગુનામાં ફરાર આરોપી મોહમ્મદ મોજમ ઉર્ફે આદિલ ઘોઘારી (આલ્ફા ડુપ્લેક્સ, વેજલપુર) અંગે બાતમી માલ્ટા જ તેને ઝડપી લેવાયો હતો.  તેની સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને અગાઉ મારામારી તથા પ્રોહીબીશનના ગુનામાં પણ પકડાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.