Western Times News

Gujarati News

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રધાન મંત્રી સ્વનિધી યોજના મેગા કેમ્પનુ આયોજન

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રખિયાલ રોડ શાખા દ્વારા પ્રધાન મંત્રી સ્વનિધી યોજના નો મેગા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ .શ્રી હર્ષવધઁન મોદી (આઇ એ એસ ) મિશન નિદેશક ગુજરાત શહેર આજીવીકા મિશન અને શ્રી.એલ એન સુરેશ. વરિષ્ઠ ક્ષેત્રીય પ્રબંધક .સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા  આ પ્રસંગે હાજર રહ્યા હતા.

લાભાર્થી ઓ ને સંબોધન કરતા શ્રી હર્ષવધઁન ને જણાવ્યુ હતુ કે બેન્ક એક કરોડ રૂપિયા લોનઆપે છે જે સમય જતા આપ મોટા માણસ બની શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.