Western Times News

Gujarati News

સીકલીગર ગેંગના મુખ્ય સાગરીતને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે દબોચ્યો

જમાલપુર ફુલબજાર પાસેથી મળી આવતા, જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી  કરીઃ 10 ગુનાઓના ભેદ શોધી કઢાયા

અમદાવાદ, ઘરફોડ તથા વાહનચોરીઓ કરતી સીકલીગર ગેંગના મુખ્ય સાગરીતને ચોરીના મુદ્દામાલ સાથે પકડો લઈ ૧૮ થી વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે આજે પકડી પાડ્યો છે.  અમદાવાદ શહેર તથા ગાંધીનગર સહીત ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બંધ મકાનોમાં સોના-ચાંદીના દાગીનાઓ તથા મોટી માત્રામાં રોકડ રકમની ચોરીઓ થવાના બનાવો બની રહેલ હોય; આ પ્રકારના મિલ્કત સબંધી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ આ પ્રકારના ગુન્ફઓનો ભેદ ઉકેલવા તેમજ આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારુ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી એ.કે.સિંઘની સીધી સુચના આપી હતી.

તે મુજબ ક્રાઇમબ્રાન્ચના ખાસ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના ગુન્ફાઓમાં. કોઈ અમદાવાદ શહેર બહારના ઈસમોની સંડોવણી  હોવાનુ બહાર આવ્યું હતું.

આવી ગેંગના સભ્યોને શોધી કાઢવા સારુ નાયબ પોલીસ કમિશ્નર શ્રી દીપન ભદ્રન (Dipan Bhadran Crime Branch, Ahmedabad) તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી. વી. ગોહિલ ક્રાઇમ બ્રાન્ચનાઓની (B. V. Gohil, Crime Branch) આગેવાની હેઠળ આ પ્રકારના ગુંન્કાઓમાં આરોપીઓની સંડોવણી બાબતે ઝીણામાં ઝીણી શક્યતાઓ ‘ તપાસી તે દિશામાં ખાનગી રાહે માહીતી એકત્ર કરવામાં આવી રહેલ હતી.

આ દરમ્યાન પો.ઈન્સ.શ્રી જે.એન.ચાવડા J. N. Chavda તથા પો.સ.ઇ.શ્રી એ.પી.ચૌધરી A. P. Chaudhry તથા પો.સ.ઇ.શ્રી વી.એચ.જાડેજા V. H. Jadeja તથા પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલનાઓએ S. P. Gohil તેઓની ટીમના માણસોને સાથે રાખી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપી મનમોહનસીંગ ઉર્ફે મોન્ટુ કરણસીંગ લવારી Montu Karansing Lavari Sikligar Gang (સીકલીગર) ઉ.વ.૨૪ રહે-સેક્ટર-૧૩ ના છાપરા ગાંધી મંદીરની પાછળ ટોરેન્ટ પાવર ઓફીસની બાજુમાં ગાંધીનગરનાને તેના કબ્જાની નંબર વગરની મારૂતી ઝેન (Maruti Suzuki Zen) તથા ચાંદીની લકી-૧ તથા ચાંદીની કંઠી-૧ મળી કિ.રૂ. ૭૪૦૦૦/-ના મુદ્દામાલ સાથે તા.૦૮/૧૦/૧૯ નાં રોજ “જમાલપુર ફુલબજાર પાસેથી મળી આવતા, (Flower market, Jamalpur, Ahmedabad) જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સદર પકડાયેલ આરોપીની પુછપરછ કરતા, કબ્જે કરેલ ઝેન કાર તથા તે સિવાય ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારોમાંથી અલગ-અલગ સમયે બાઈકોની ચોરીઓ કરી, આવી ચોરીની બાઈકો ઉપર ગાંધીનગર શહેર તથા આજુ-બાજુના વિસ્તારના બંધ મકાનોમાં ઘરફોડ ચોરીઓ કરતા હોવાનુ અને મકાનોમાં ચોરી કર્યા બાદ, ચોરી કરેલ આવી બાઈક જ્યાથી ઉઠાવેલ હોય તે જગ્યાની આજુ-બાજુમાં બિનવારસી મુકી દેતા અને છેલ્લા આઠેક મહીના દરમ્યાન પોતે તથા તેના સાગરીતો શશપાલ ઉર્ફે સતપાલ ઉર્ફે પાપાસીંગ તારાસીંગ સીકલીગર તથા તેના ભાઈ બોબીસીંગ તારાસીંગ સીકલીંગર તથા લાખનસિંગ સીકલીગર રહે-ખેરાલુ નાઓ. પૈકી અલગ-અલગ : જગ્યાએ અલગ-અલગ સાગરીતોને. સાથે રાખી ચોરી કરતા હતા.

અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં-૦૧ તેમજ ‘ ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાંથી-૧૧ મળી કુલ-૧૨ જેટલી ઘરફોડ ચોરીઓ તથા પાંચ જેટલી મોટર સાયકલ તથા ઉપરોક્ત ઝેન કાર-૦૧ ની મળી કુલ-૦૬ જેટલી વાહન ચોરીઓ એમ કુલ્લે-૧૮ જેટલી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરતા, જે આરોપીની કબુલાત આધારે  તપાસ કરતા નીચે મુજબના ઘર ફોડ ચોરી તથા વાહનચોરીના ગુન્ફાઓ દાખલ થવા પામેલ જે  ડીટેકટ-થવા પામેલ છે.

(૧) ગાંધીનગર સેકટર-૨૧ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૯૯/૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબ(ઝેન કાર ચોરી)
(૨) માધુપુરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૩૬/૧૯ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબ (ઘરફોડ ચૌરી)
(૩) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨.નં.૧૩૦૬/૧૯ ઇંપીકો કલમ-૪૫૪,૪૫૭/;૩૮૦ મુજબ
(૪) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૫/૧૯ ઇપીકો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
(૫) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૭૫/૧૯ ઇપીકો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
(૬) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં-૮૭/૧૯ ઈપીકો ક્લમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
(૭) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં-૧૧૫/૧૯ ઈપીકો ક્લમ-૪૫૪,૪૫૭,૩૮0 મુજબ
(૮) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં-૧૫૨/૧૯ ઈપીકો ક્લમ-૪૫૪,૩૮૦ મુજબ,
| (૯) ગાંધીનગર સેકટર-૦૭ પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં-૧૬૩/૧૯ ઈપીકો ક્લમ-૪૫૪,૩૮૦ મુજબ
(૧૦) ગાંધીનગર સેંકટર-૦૭*પો.સ્ટે. ફસ્ટ ગુરનં-૧૮૪/૧૯ ઈપીકો ક્લમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ

એ રીતેના ગુન્હાઓ દાખલ. થયેલ હોય, જે ગુન્ફાઓનો ભેદ શોધી કાઢવામાં આવેલ છે. તેમજ આ સિવાય આરોપીની કબુલાત આધારે, ભોગ બનેલ બિજા ફરીયાદીઓને શોધી કાઢવા અંગેની તેમજ આ પ્રકારના ઘરફોડ ચોરીના અન્ય અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્ફાઓમાં ‘પકડાયથેલ આરોપી તથા તેના સાગરીતોની સંડોવણી બાબતેની ગ્રાગળની વધુ પુછપરછ સહીતની તપાસ તજવીજ પો.ઈન્સ.શ્રી. જે.એન.ચાવડા તથા પો.સ.ઈ.શ્રી. એ.પી.ઔધરી નાઓ કરી રહેલ છે. તેમજ પકડાયેલ આરોપીને જે-તે પો.સ્ટે.તરફ મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.

આરોપીની ગુનો કરવાની મોડસ ઓપરન્ડી  આરોપી ગાંધીનગર ખાતેથી અલગ-અલગ જગ્યાઓએથી બાઈક તથા ફોરવ્હીલ
કારની ચોરીઓ કરી, આવા વાહનોમાં જઈ દિવસ તથા રાત્રીના બંધ મકાનના તાળા તોડી નાંખી, ચોરી કર્યા બાદ આવ્રી બાઈકો જે તે જગ્યાએ બિનવારસી મુકી દઈ આ રીતે ચોરીના ‘ વાહનોનો ઉપયોગ આરોપીઓ કરતા હોવાની એમ.ઓ ધરાવે છે.

આરોપી મનમોહનસીંગ ઉર્ફે મોન્ટ્ટ કરણસીંગ લવારી (સીકલીગર) નાનો ચારેક વર્ષ પહેલા ગાંધીનગર સેક્ટર-૭ પો.સ્ટે.માં મર્ડરના ગુનામાં પકડાયેલ છે જે ગુન્હામાં આરોપી દોઢ વર્ષ જેટલો સમય સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલ છે. જ્યા તેની મુલાકાત આરોપી શશપાલ ઉર્ફે ‘ સતપાલ ઉર્ફે પાપાસીંગ તારાસીંગ સીકલીગર સાથે થયેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.