Western Times News

Gujarati News

કાશ્મીર પ્રવાસીઓ માટે ખુલ્લુઃ ૧૦મીથી સહેલાણીઓ જઈ શકાશે

File

મુંબઈ, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરમાં ખીણમા ગૃહ વિભાગ તરફથી જારી ટ્રાવેલમાં એડવાઈઝરી હટાવવાનો નિર્દેશમાં આપ્યો છે. આ નિર્દેશમાં ૧૦ઓક્ટોબરમાં લાગુ થઈજશે જેના પછીથી પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવી શકશે સત્યપાલ મલિકે સોમવારે સિક્યુરિટી રિવ્યૂ માટિગ યોજી હતી આ બેઠકમાં સલાહકારોની સાથે સાથે મુખ્ય સચિવ પણ ઉપÂસ્થત રહ્યા હતા

ઉલ્લેખનીય છે છે કે જમ્મુ કાશ્મીરમાં ખાસ દરજ્જા આપતી કલમ -૩૭૦ જાગવાઈઓ હટાવતા અગાઉમાં ગૃહવિભાગમાં ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં એડવાઈઝરીમા જારી કરીને કહ્યુ હતુ ખીણમાંથી તુરત પ્રવાસીઓ બહારમાં મોકલી દેવામાં આવે રાજ્યપાલમે ચૂટણીમાં વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી તેમને જણાવ્યુ હતુ કે બીડીસી ચૂંટણીમાં અંગે લોકોમાં અને બીડીસીમાં ઉપરાંત તેમને સફરજન ખરીદી અંગેની પ્રગતિ મોટાભાગની સફરજન ખરીદી અંગની પ્રગતિમાં દેવામાં આવે રાજ્યપાલને ચૂંટણીમાં વિસ્તૃત તેમને જણાવાયુ અને બીડીસીમાં અધ્યક્ષતાની તેમને સફરજ ખરીદીમાં અંગેન પ્રગતિમાં વિશે પણ આપઈ હતી.

દરમિયાન કાશ્મીરમાં સોમવારે સત ૬૪માં પરિવહન વાહનો રોડ પર દોડ્યા હતા જેના કારણે સામાન્યમા જનજીવનમાં અસ્તવ્યસ્ત રહ્યુ ખાનગી ક્ષેત્રમાં વાહનો કોઈ અવરોધ વિના શ્રીનગરમાં અને અન્ય જિલલામાં સહિત સમગ્ર ખીણમા દોડી રહ્યા છે અને અન્ય વ્યાપારી કેન્દ્ર સતત બંધ છે કેટલીકમાં દુકાનો સવારે ૧૧ કલાક સુધી ખુલ્લી રહી પરતુ ત્યારબાદ એના શટર પાડી દેવાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.