Western Times News

Gujarati News

ભારતમાં આવેલી આ સાત હોટલો છે સૌથી મોંઘી: ભાડું જાણી ચોંકી જશો

(એજન્સી)મુંબઈ, આપણા દેશમાં લકઝરી લાઈફસ્ટાઈલ જીવતા લોકોની કમી નથી. તમે પણ એમાંથી એક હશો, જેને હરવાફરવા નો શખો હશે. જાે આવો શોખ આપને હોય તો અમ ેઅહી આપને દેશની ૭ એવી લકઝરીહોટલ વિશે બતાવીશું જેની એક રાતને ભાડુ ચોકાવનારું છે.

તેની શરૂઆત ૧પ હજારથી લઈને પ લાખ પ્રતીદીન સુધી વસુલવામાં આવે છે. તેની કિમતમાં સરળતાથી એક કાર ખરીદી શકાય છે. આ હોટલ્સની શાન-ઓશૈકોત જાેઈને અને તેમાંથી સમય પસાર કરતા તેને કોઈ રાજા મહારાજ જેવું ફીલ થાય છે.

કુમારકોમ લેક રીસોર્ટ કેરલ રજા વિતાવવા માટે કેરલ દેશનું એક શાનદાર ડેસ્ટિનેશનસ છે. અહી લકઝરી હોટલ્સ અને રીસોર્ટર્સની ભરમાર છે. કેરલના કુમાર કોમ લેક રીસોર્ટની ભરમાર છે. કેરલના કુમાર કોમ લેક રીસોર્ટ ભારતનું સૌથી મોઘું રીસોર્ટમાંથી એક માનવામાં આવે છે.

અહી રાતનું ભાડું ૧ર હજાર રૂપિયાથી લઈને પ લાખ રૂપિયા સુધીનું હોય છે. જાે આપ લકઝયુરીયસ રજા વિતાવવા માગો છો, તો આ રીીસોર્ટનું બુકીગ કરી શકો છો.

તાજ ફલકનુમા હૈદરાબાદઃ આપ જાે હૈદરાબાદ ફરવાનો પ્લાન બનાવી રહયા છે. અને કોઈ એવી જગ્યાએ રોકાવાનું પસંદ કરો છો, તો આપને રાજા મહારાજાઓ જેવુે ફીલ આવે તો અહીી તાજ ફલકના પેલેસ આપના માટે પરફેકટ જગ્યા છે. આ હોટલની લકઝુરીયસ અંદાજ આ વાતથી અલગ લગાવી શકાય છે.કે અહી રોકાવવા માટેનું એક દિવસનું ભાડું ર૪ હજાર રૂપિયાથી લઈને ૪ લાખ રૂપિયા સુધી છે.

તાજલેક પેલેસ ઉદયપુર પર્યટકોની વચ્ચે ઉદયપુર ખાસું પસંદ કરવામાં આવે છે. અહી જાેવા માટે ઘણું બધું છે. તો રોકાવવા માટે એકથી એક ચડીયાતી જગ્યા છે. ઉદયપુરના તાજ લેક પેલેસમાં રોકાવા માટે એક શાનદાર જગ્યા છે. અહી એક રાતનાસ્ટેનું ભાડું ૧૭ હજાર રૂપિયાથી શરૂ થઈને ૩.૮ લાખ રૂપિયા સુધી છે. આ પેલેસનું લોકેશન ખુબ પસંદ કરવામાં આવે છે.

ઉમ્મેદ ભવન પેલેસ-જાેધપુર રાજસ્થાનના જાેધપુરમાં ફરવા માટે એકથી એક ચડીયાતી જગ્યા છે. અહી રોકાવા માટે જાેધપુરની એક ઉર્ચી પહાડી પર આવેલ ઉમ્મેેદ ભવન પેલેસ છે. જેનું લોકેશ કોઈનું પણ મન મોહી શકે છે. આ પેલેસમાં એક દિવસ રોકાવા માટે ર૧ હજાર રૂપિયા ભાડું છે. અને ૪ લાખ રૂપિયા સુધી ભાડું છે.

ઓબેરો ઉદયવિલાસ ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ ઓબેરોય ઉદયવીલાસને દેશની સૌથી શાનદાર હોટલ્સમાંથી એક છે.આ હોટલની સુંદરતા ભયભલાનું મન મોહી લે છે. આ હોટલમાં એક રાત રોકાવા માટે એક દિવસનું ભાડું ર૬ હજાર રૂપિયાથી લઈને ર લાખ રૂપિયા સુધી ખર્ચ કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.