Western Times News

Gujarati News

Mann Ki Baat પીએમ મોદીને શકિતશાળી અને પિતાતુલ્ય દર્શાવે છેઃ અનુરાગ ઠાકુર

Mann ki baat PM Modi (98)

આગામી ૩૦ એપ્રિલના રોજ પીએમ મોદીની મન કી બાતના ૧૦૦ એપિસોડ પુરા થશે

(એજન્સી)નવીદિલ્હી, વડાપ્રધાન મોદીએ ર૦૧૪માં શરૂ કરેલ મન કી બાત કાર્યક્રમની શરૂઆત એક રેડીયો વાર્તાલાપ તરીકે થઈ હતી. મનકી બાત દશ્ર્વે છે કે અહી બે મોદી છે, 100 episodes of PM Modi’s Mann Ki Baat will be completed on April 30

મજબુત શકિતશાળી હેતપુર્ણ વડાપ્રધાન મોદી અને મુદે માયાળુ સૌમ્ય પિતાતુલ્ય વડા એવા મોદીી. જાે તમે તમારી આંખો બંધ કરીને મનત કી બાત સાંભળશો તો તમે વિચારશો કે મોદીજી કોઈ ગામના ચૌપાલમાં બેઠા છે. લોકો સાથે વાતચીત કરી રહયા છે.સાથે સાતે વાત કરી રહયા છે. જયાં જરૂર પડે ત્યાં ઋષીની જેમ સલાહ આપી રહયા છે.

અથવા કોઈ અનુકરણીય કાર્ય માટે કોઈની પ્રશંસા કરી રહયા છે. પીએમ મોદીની ‘મન કી બાત’ મુળભુત રીતે વાસ્તવીક જીવનની વાર્તાઓ અઅનેઅનુભવો છે.

મન કી બાતનો પહેલો એપીસોડ ૩ ઓકટોબર ર૦૧૪ના રોજ પ્રસારીત થયો હતો. ૩૦ એપ્રિલ ર૦ર૩ના રોજ તેના ૧૦૦ એપીસોડ પુરા થશે. ર૬ર રેડીયો સ્ટેશનો અને ૩૭પ થી વધારે ખાનગગી અને સામુદાયીક રેડીયો સ્ટેશનો સાથે દુનિયાનું સૌથી મોટું રેડીયો નેટવર્ક ઓલ ઈન્ડીયા રેડીીયો માફરતે ભારતના વડાપ્રધાન સામાજીક આર્થિક અને સાંંસ્કૃતિક રીતે વૈવીધ્ય ધરાવતાં લોકોની વિશાળ વિવીધતા સુધી પહોચે છે.

‘મન કી બાત’’નો મુખ્ય ઉદેશયભારતના વડાપ્રધાન અને તેના નાગરીીકો વચ્ચે સીધો સંપર્ક સાધવાનો છે. સ્વચ્છ ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ કોવિડ રસીકરણ અને હર ઘર તિરંગા તેના કેટલાક ગૌરવશાળી ઉદાહરણો છે.

કટોકટીીના સમયમાં પણ જેમ કે કોવિડ મહામારી દરમ્યાન આ પ્રોગ્રામે લોકોને માહિતગાર રાખવામાં રસ લેવા માટે પ્રેરત કરવામાં મહત્વપૂર્ણ ભુુમીકા ભજે છે. ભારતની રસીની ગાથા મન કી બાતને કારણે મોટા પાયે તેની સફળતાની પ્રાંસગીક અને આપણાં જીવનમાં તેના મહત્વ પુરતી બિરદાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.