Western Times News

Gujarati News

કેશોદ ખાતે નગરપાલિકા અને ઘડુક પરિવારના સંયુકત પ્રદાનથી પ્રતિમાનું અનાવરણ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિકાસમાં ગૌરવપૂર્ણ યોગદાન આપી ગુજરાતી ફિલ્મ નિર્માતા તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવતા સ્વ ગોવિંદભાઇ પટેલની ચોથી વાર્ષિક પુણ્યતિથી નિમિતે વતન કેશોદ ખાતે નગરપાલિકા અને ઘડુક પરિવારના સંયુકત પ્રદાનથી તેમની પ્રતિમાનું અનાવરણ અને ચોકના નામકરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંસદસભ્ય સહિતના મહાનુભાવો,ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે ગુજરાત ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડીયા ,પ્રાંજલ ભટ્ટ, ફરીદામીર, હીતુ કનોડીયા સહિતના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.