Western Times News

Gujarati News

અફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથગ્રહણ દરમિયાન બ્લાસ્ટ

કાબૂલ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોમવારે બીજા કાર્યકાળ માટે શપથ લીધાં છે. પરંતુ આ દરમિયાન અહીંની સ્થિતી યોગ્ય નથી. અફઘાન મીડિયા અનુસાર ગનીના શપથગ્રહણ દરમિયાન બ્લાસ્ટ થયો છે.
 આ બ્લાસ્ટ કાબૂલમાં થયો છે. મળતી વિગતો મુજબ જે જગ્યાએ રાષ્ટ્રપતિ શપથ લઈ રહ્યાં હતા ત્યાંથી થોડાં દૂર આ બ્લાસ્ટ થયો અને આ દરમિયાન ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. કાબૂલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહ દરમિયાન ગની પોતાનું ભાષણ પુરુ કરી રહ્યો હતો ત્યારે બ્લાસ્ટ થયો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.