Western Times News

Gujarati News

કોરોનાને લઈ હળવદમા જાગૃતતા સાથે સન્નાટાનો માહોલ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોરોના વાઈરસના ભયથી આજ હળવદ શહેરમા સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો,ત્યારે વાઈરસ સામે અગમચેતીના પગલા રૂપ એક બાઈક સવાર પિતા-પુત્રી તેમજ મેઈન બઝારમા બેઠેલા ચાર-પાંચ યુવાનો મોઢે રૂમાલ તેમજ માસ્ક પેહેરેલા નજરે પડ્યા હતા,જે સુચવે છે કે લોકોમા જાગૃતતા આવી રહી છે. (તસ્વીર-લેખનઃજીજ્ઞેશ રાવલ,હળવદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.