Western Times News

Gujarati News

બાયડમાં કોરોના વાયરસની જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો

બાયડ, ના બ્રહ્મ સમાજ ના અગ્રણી રાજનભાઇ જોષી તેમજ જીવ દયા પ્રેમી નવનીત ભાઈ સોની તેમજ તેમનું મિત્ર મંડળ દ્વારા બાયડ તાલુકામાં તથા અન્ય વિસ્તારોમાં વૈશ્વિક મહામારીનો સામનો કરવા લોક જાગૃતિ ના ભાગરૂપે લોકોને મળી કોરોના સામે સતકૅ રહેવા લોકોને સમજાવ્યા હતા.અને લોકોને પણ જણાવ્યું હતું કે બીજા ને પણ સતકૅ રહેવા જણાવ્યું હતું

અંદાજે ૨૦ જેટલા યુવાનો એ અલગ અલગ રહી લોકોને કોરા ના વાયરસ બાબતે માગૅદશૅન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજનભાઇ દ્વારા દરેક કુદરતી આપતી વખતે કાયૅક્રમ કરી લોકોને મદદરૂપ થવાનું કાયૅ કરવામાં આવે છે જેને શહેરના યુવાનો દ્વારા સહકાર આપવામાં આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.