Western Times News

Gujarati News

ભુપેન્દ્દભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ચોપડાનું વિતરણ

અમદાવાદ, ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભુપેન્દ્દભાઈ પટેલે બુધવારના રોજ તેમના જન્મદિવસે ઘાટલોડીયા વિધાન સભાની સરકારી સ્કુલના બાળકોને આપવા માટે ચોપડા બનાવ્યા  છે. સ્કુલો રાબેતા મુજબ ચાલુ થયા પછી તેનુ વિતરણ કરવામાં આવશે. પ્રતિક રૂપે આજે ઘાટલોડીયા શાળાના ૧૦ બાળકોને ચોપડા વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.