Western Times News

Gujarati News

CBSCમાં 95 % સાથે પ્રથમ ક્રમે સ્કુલમાં નંબર મેળવી રાજપુત સમાજનું ગૌરવ વધાર્યુ

બામણા – પુનાસણની દીકરીએ રાજપુત સમાજનું ગૌરવ વધાર્યુ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા સી.બી.એસ.સી – ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર મુંબઈ,પનવેલની હોરિઝોન સ્કુલમાં પ્રથમ ક્રમે 95 % મેળવી સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના બામણા-પુનાસણ ગામના વતની અને મુંબઈ ખાતે રહેતા મહેન્દ્રસિંહ જોધ્ધાની સુપુત્રી અમિષાકુમારી જોધ્ધાએ સી.બી.એસ.સી-વિજ્ઞાન પ્રવાહ,ધોરણ – 12 માં સ્કુલમાં પ્રથમ નંબર  95 % સાથે પ્રથમ ક્રમ નંબર મેળવી બામણા-પુનાસણ ગામનું અને રાજપુત સમાજ નું ગૌરવ વધાર્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.