Western Times News

Gujarati News

હળવદનુ સામંતસર તળાવ ત્રણ વર્ષ બાદ વરસાદી પાણીથી ભરાયુ

હળવદ,હળવદ શહેરમા તેમજ ઉપરવાસમા છેલ્લા એક સપ્તાહથી વર્ષી રહેલા વરસાદના પાણીની વિપુલ માત્રા થયેલ આવકને લીધે,હળવદ શહેરમા આવેલ સાંમતસર તળાવ ત્રણ વર્ષ બાદ વરસાદી પાણીથી સંપુર્ણ ભરાયુ છે,જે તસ્વીરમા નજરે પડે છે  (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.