Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (Prime Minister of India Narendra Modi) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ડૉ. કલામને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. એક વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ભારતના રાષ્ટ્રીય વિકાસમાં તેમના અમર્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમની જીવનયાત્રા લાખો લોકોને શક્તિ આપે છે.”

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે (15 ઓક્ટોબર, 2020) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિએ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ ડૉ. કલામની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

The President of India, Shri Ram Nath Kovind, paid homage to Dr APJ Abdul Kalam, the former President of India,  on the occasion of his birth anniversary at Rashtrapati Bhavan today (October 15, 2020). The President and officials of Rashtrapati Bhavan paid floral tributes in front of a portrait of Dr Kalam.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.