Western Times News

Latest News from Gujarat

અમિત શાહ વતન માણસા ખાતે આવેલા બહુચર માતાના ખાંચામાં દર્શનાર્થે

ભારતના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ આજે પ્રથમ નોરતા ની રાત્રે તેમના વતન માણસા ખાતે આવેલા બહુચર માતાના ખાંચામાં દર્શનાર્થે પહોંચ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers