Western Times News

Gujarati News

AMC કચેરીમાં શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવને વિશિષ્ઠ શણગાર

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશનની  દાણાપીઠ ખાતે આવેલી મહાબળેશવર મહાદેવને શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશિષ્ટ શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં શીવ ભક્તોએ દર્શન નો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.