Western Times News

Gujarati News

ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RT-PCR ટેસ્ટના ચાર્જમાં ઘટાડો

અમદાવાદ, આજે  નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે  રાજ્યભરમાં ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.800 કરાયો. લેબોરેટરી તરફથી હોમ વિઝીટ અથવા અન્ય હોસ્પિટલમાં જઈ કરાતા RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.1,100 કરાયો છે.

राजस्थान में अब 800 रुपये में होगी कोविड-19 की RT-PCR जांच:मुख्यमंत्री

થોડા દિવસો પહેલાં રાજસ્થાન સરકારે કોરોનાના ટેસ્ટના 800 રુપિયા ચાર્જ કરી દીધા હતાં. જેના પગલે બીજા રાજ્યોએ પણ આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યુ હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગે જાહેરાત કરી હતી અને જે ટેસ્ટ પહેલાં 1500 રૂપિયામાં થતો હતો તે હવે 800 રુપિયામાં થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.