Western Times News

Gujarati News

રાજકોટમાં બારેમેધ ખાંગા

એરફોસની ટીમ એલર્ટ કરાઈ સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં ફરી એક વખત અંનરાધારા વરસાદ વરસી રહ્યો છે જેના પરીણામે શહેરના મોટા ભાગના નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાઈ જતા ૬ હજારથી વધુ લોકોનુ સ્થળાતર કરવામાં આવ્યુ છે અને હજુ પણ એનેક વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે રાજકોટમાં પરિસ્થિતિ વધુ કપરી બનતા એરફોસની મદદ માગવામાં આવી છે અને સાંજ સુધીમા એરફોસની ટીમ પણ રાજકોટ પહોચી જશે રાજકોટમાં ૧૭ ઈચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાત ભાવનગરમાં પણ ભારે વરસાદ પડતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તમામ જળાશયો છલકાવાની તૈયારીમાં થે જ્યારે સૌરાષ્ટ્રની મોટા ભાગી નદીઓમા પણ પૂરીની સ્થિતિ સર્જાઈ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.