Western Times News

Gujarati News

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીની ધરપકડ કરાઈ

મુંબઈ, અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતાં અભિનવની ધરપકડ કરવામાં આવી છે. શ્વેતાના જણાવ્યા અનુસાર, અભિનવે તેની પુત્રી પલક પર હુમલો કર્યો હતો. શ્વેતાને પુત્રી પલક સાથે પોલીસ સ્ટેશનની બહાર જોવામાં આવી હતી. આ દરમિયાન તે જોરજોરથી રડતી જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.