Western Times News

Gujarati News

સ્પ્લિટ્સવિલા એક્સ2 (X2)ની 12મી એડિશન 16 ઓગસ્ટથી MTV પર પ્રસારિત થશે

ઓનલાઇન ડેટીંગની દુનિયામાં રોમાંસનો આઇડીયાઘણો નાજુક છે, પ્રેમની શોધ એ જરૂરિયાત અનુસારની (કસ્ટમ મેઇડ) છે અને તે સ્વાઇપ કરવામાં સરળતા વિશે છે! હજુ સુધી, ઉત્તમ જીવનસાથી (મેચ) શોધવાનો સંઘર્ષ ચાલુ જ છે, શું કલ્પના તમારી પસંદગીને જીવંતમાં રૂપાંતર કરવામાં સક્ષમ બની છે ખરી? શું તમે મોબાઇલ સ્ક્રીનથી વંચિત શ્રી/શ્રીમતી પસંદ કરવા સક્ષમ છો?

ટેકનોલોજી સાથે મેળ બેસાડવાની પદ્ધતિને વધુ સુધારતા એમટીવી ટોચના ડેટીંગ-રિયલ્ટી ફ્રેંચાઇઝ એમટીવી સ્પ્લીટ્સવિલાની 12મી આવૃત્તિ લાવી રહ્યું છે, જેને એલોફ્રટ જ્યુસ, મેફોર્સ, ડેનવર અનેવેગા હેર એપ્લાયંસીસનો ટેકો છે. 16 ઓગસ્ટથી શરૂ થઇને દર શુક્રવારે સાંજે 7 વાગ્યાના નવા ટાઇમ સ્લોટમાં રજૂ થનાર આ શો ગ્રાઉન્ડ પર પ્રાપ્ત કરેલ અનુભવ ‘ડેટીંગ એપ’ વિશિષ્ટ થીમ “યોર બેસ્ટ શોટ એટ લવ” દ્વારા પૂરો પાડશે. આ સીઝનના પાંચમાં વર્ષની ઉજવણી કરતા કાયમી સુંદર દેખાતી સની લિયોની અને કામણગારા રણવિજય સિંઘા દરેકને આકર્ષવા આ શોનું હોસ્ટીંગ તેમની મોહકતાથી કરશે અને સ્પર્ધકો તેઓ માટે યોગ્ય માર્ગદર્શક પૂરવાર થશે.

સ્પ્લીટ્સવિલા X2ના લોન્ચ પર પોતાના સંબોધનમાં સની લિયોનીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “સ્પ્લીટ્સવિલાની દરેક સિઝનમાં હું નવા સ્પર્ધકો,થીમ અને પ્રેમનાનવા પ્રકરણ અને રોમાન્સ આવે તેવી આશા સેવુ છું. સ્પ્લીટ્સવિલા 12મી આવૃત્તિ નવી ડેટીંગ એપ અને ટેકનિક્સ લાવે છે, જે યુવા પ્રેમનાવિશ્વની નજીક લઇ જાય છે.રણવિજય અને હું  નવી યાત્રા શરૂ કરવા માટે અને પ્રત્યેક પગલે દરેક યુવા પ્રેમીને માર્ગદર્શન આપવા માટે ભારે ઉત્સુક છીએસ્પ્લ્ટીસવિલા X2 ફક્ત  પ્રેમ વિશે છેપરંતુતેમાં સહજ વ્યંગ્ય છે.

રણવિજય સિંઘાએ 12મી સિઝન માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “આજ અને આજની ઉંમરે સોશિયલ મીડિયા જીવનનું પ્રતિબિંબ પાડે છે અનેદ્રષ્ટિકોણ પર પ્રભાવ પાડવામાં મજબૂત ભૂમિકા ભજવે છે. સ્પ્લીટ્સવિલા X2 સાથે, અમે અનુભવ અને નવા યુગના અનેક તત્ત્વોને સમાવેશ કરીને પ્રાપ્ત કરાયે ડેટીંગએપ મારફતે આધુનિક દિવસની વિશિષ્ટ રજૂઆત લઇને આવીએ છીએ. આ સિઝન પ્રેમ, વિશ્વાસ, નિષ્ઠા, અને યુવા સાથે સંકળાયેલી તમામ ચીજોની બની રહેશે. સનીઅને હું પ્રેમનો શ્રેષ્ઠ શોટ આપવા માટે સ્પર્ધકોને પ્રોત્સાહન આપીશું અને પડકારો મારફતે દરેક શક્ય માર્ગમાં માર્ગદર્શન આપીશું.”

પિંક સિટી જયરપુર ખાતે લેવાનારા પિક્ચર્સ શોટમાં MTV સ્પ્લીટ્સવિલા X2માં 10 યુવતીઓ અને 15 યુવકો ડેટી એપ વર્લ્ડના રિયલ-લાઇફ વર્શનમાં પ્રવેશશે. વૈજ્ઞાનિક ડેટાને આધારે આ 10 યુવતીઓ તેમના નિર્ધારિત ઉત્તમ મેચ વિવિધ વ્યક્તિઓની મદદથી મેળવશે, તેમજ તેમને યોગ્ય ભાગીદારની શોધ કરવાનો વિશેષાધિકાર મળશે. કઠિન પડકારોની વચ્ચે સંભવિત મેચ, તેમના સંબંધોનુ ભવિષ્ય નક્કી કરવા માટે એઆઇ સજ્જ સાહસ ઓરેકલ સમક્ષ જંગ ખેલશે.

તમારા ‘આઇડીયલ મેચ’ સહિતની કોઇ વસ્તુ સરળતાથી મળતી નથી! યોગ્ય વ્યક્તિની શોધ એટલી જ કઠિન હશે કેમ કે ખરેખર સત્તા તો “પસંદગી કરવામાં આવનાર” (“ધી ચૂઝન વન્સ”) પાસે રહેશે. સૌપ્રથમ કલ્પના કરાયેલ “ધી ચૂઝન વન્સ”ને અણધાર્યા વ્યંગ્ય અને વળાંકો મુકીને દંપતીઓમાં સ્પાર્ધાત્મક એરણે ચડાવવામાં આવશે. થીમ “યોર બેસ્ટ શોટ એટ લવ” સ્પર્ધકોને શારીરિક, લાગણીયુક્ત અને બૌદ્ધિક સંકુચિતતાઓ પસાર કરવા માટે અને તેમના જીવનમાં પ્રેમ શોધવા માટે સક્ષમ બનાવશે.

ભરપૂર પ્રેમ, લડાઇ અને અનેક નાટકો સાથે એમટીવીસ્પ્લીટ્સવિલા તમને આખી સિઝનમાં અત્યંત નાટ્યાત્મક અને અચરજ પમાડે તેવી ક્ષણો પૂરી પાડવાનું વચન આપે છે. અલોપ્રુટ જ્યુસ, મેનફોર્સ, નવર ડિયોડ્રન્ટ્સ અને વેગા હેર સ્ટાઇલીંગ એપ્લાયંસીસનો ટેકો ધરાવતી એમટીવી સ્પ્લીટ્સલવિલા X2 સાથે સક્ષમતાના આખરી સ્વાદને માણવા તૈયાર થઇ જાઓ જે 16 ઓગસ્ટથી શરૂ થાય છે અને દર શુક્રવારે સાંજે 7 વાગ્યાના નવા ટાઇમ સ્લોટમાં એમટીવી પર રજૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.