Western Times News

Latest News in Gujarat

News Desk Ahmedabad

મોડાસાના બોલુન્દ્રા સરપંચે દારૂડિયાઓને કાબુ લેવા પોલીસને લખ્યો પત્ર       ભિલોડા:  સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી...

શેલ્ટર હોમમાંથી ભાગી છૂટતા પોલીસની દોડધામ પોલીસનો રૂક જાઓનો આદેશ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી પાસેથી આશરે રપ વ્યÂક્તઓનું એક ટોળુ...

- શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય...

ઇડર :૯૦ ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. રસ્તા ખાલી થઇ...

(માહિતી બ્યુરો, પાલનપુર)  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ત્વરિત પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી...

અરવલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ હજુયે કેટલાય લોકો...

કપડવંજના ગોપાલપુરા કોસકી વાડ વિસ્તાર ના ૨૫ શ્રમિકો ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ગઈ રાત્રિના સુમારે પોતાના વતન ફરતાની જાણ નગરપાલિકાએ કપડવંજના...

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લાકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ...

અમદાવાદ: હાલ કોરોનાને લઈને શહેર પોલીસ જ નહીં પણ રાજ્યભરની પોલીસ એક્ટિવ બની છે. લાકડાઉન વચ્ચે લોકોને ઘરમાં રહેવાની તો...

અમદાવાદ: કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46...

અમદાવાદ શહેરમાં  કોરોના  ત્રીજા તબક્કામા અાવી ગયુ છે  તથા અાગામી સપ્તાહમાં  ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત વ્યક્તિ...

સોશિયલ ડિસ્ટન્સિંગ અને જિલ્લામાં લાગુ થયેલા કલમ-144ના જાહેરનામા અંગે ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો માહિતી બ્યુરો, પાટણ: ...

કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી (માહિતી બ્યુરો, પાલનપુર)  બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ...

કર્મચારીઓનો પચીસ માસથી પગાર ન મળતાં રજા પર ઉતર્યા .  પ્રતિનિધિ સંજેલી સંજેલી પંચાયતનો ખાડે જતાં વહીવટને કારણે લોકોમાં ત્રાહિમામ...

અહીં મુલાકાત ન લેવી હિતાવહ છે”:  ચીન થી શરૂ થયેલા આ ચેપીરોગ વિશ્વના ૧૧૦ થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ...

મેઘરજ નગરના લોકોએ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વહેલી સવારથીજ ઘરની બહાર નીકળવાનુ ટાળ્યુ છે જેથી મેઘરજ બસસ્ટેન્ડ,ખેતીવાડી માર્કેટયાર્ડ,નગરના જાહેર...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

નવીદિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય કર્યો હતો. કોરોના અસરગ્રસ્ત ૭૫ જિલ્લામાં ૩૧મી...

કુમકુમ મંદિર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ કોરોના વાયરસ ઉપર બનાંવેલ ડોકયુમેન્ટરી નું આજના દિવસે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના...

અરવલ્લી જિલ્લા ની મોટા માં મોટી ધનસુરા ગ્રામપંચાયત ધ્વારા કોરોના વાઇરસ ને લઈ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.ગામમાં જાહેર...