Western Times News

Gujarati News

BMW3 સિરીઝ 2019 લોંચ થઈ, જાણો ભાવ અને ફીચર્સ

નવી દિલ્હી, જર્મનીની જાણીતી કાર કંપની BMW ને ભારતમાં બીએમડબ્લ્યુ 3 સીરીઝ લોંચ કરી છે. નવી જનરેશનની બીએમડબ્લ્યુબ ભારતમાં બે ઇંજન આેપશ્નમાં ઉપલબ્ધ થશે. નવી 2019 બીએમડબ્લ્યુ 3 સીરીઝ ત્રણ વેરીએન્ટ્સ-સ્પોર્ટ, લકઝરી લાઇન અને એમ સ્પોર્ટમાં ઉપલબ્ધ થશે.

ઇંજન અને પાવરની બાબતમાં બીએમડબલ્યુ 3 સીરીઝની ડીઝલ વેરીએંટ BMW 320 ડી 1998 સીસી 4 સિલેંડર પેટ્રોલ એન્જિન પર છે  BMW 330i માં 1995 સીસી 4 સિલેંડર વાળા એન્જિન છે.

BMW 320d Sport -INR 41,40,000
BMW 320d Luxury Line- INR 46,90,000
BMW 330i M Sport-INR 47,90,000


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.