મોરબી, બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે...
Gujarat
વડોદરા, મિત્ર તથા તેની માતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધ પોસ્ટ વિભાગમાં રિકરિંગ ખાતુ ખોલાવ્યું હતું જેમાં દર મહિને પાંચ...
જયોતિ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન સ્વ. ડો. શ્રી નાનુભાઈ અમીનની રપમી પુણ્યતિથિના અવસરે જયોતિ લિ. દ્વારા એક રકતદાન શિબિરનું આયોજન વડોદરા,...
(એજન્સી)સુરત, કાપોદ્રા ખાતે આવેલી ભગવતી કન્સલ્ટન્સીના નામે બોગસ નાગરિક સુવિધા કેન્દ્રમાં સિટી પ્રાંત અધિકારી અને પોલીસે રેઈડ કરી હતી. અને...
એક છાણાનાં બે રૂપિયા ભાવ છે, પોરબંદરમાં અઢી લાખ છાણાનો ઉપયોગ થવાનો અંદાજ (એજન્સી)અમદાવાદ, પોરબંદરમા હોળી-ધુળેટીના તહેવારને લઇ તૈયારીઓ શરૂ...
(એજન્સી)વઢવાણ, શહેરમાં આવેલા ગણપતી ફાટસર વિસ્તારમાં શાળાના પુરતા ઓરડા ન હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે ધોરણ ૧ થી ૮...
અમદાવાદમાં IPL મેચોને ધ્યાનમાં રાખીને ૨૪/૦૩/૨૦૨૪, ૩૧/૦૩/૨૦૨૪ અને ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ફિકસ ₹ ૫૦ ના ભાડા પર મળતી સ્પેશ્યલ પેપર...
સુરતમાં કિન્નર સમાજના માધ્યમથી પરિવારને સગીર પાછો મળ્યો-નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, અમને બાળકની દારૂણ સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું...
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં જવાહરનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચલાવતી મહિલાના ઘરે પોલીસે દરોડો પાડી જુગારધામ પકડી લીધું છે. જેમાં...
"પે એન્ડ પાર્ક" કોન્ટ્રાકટરોના માણસો દાદાગીરી અને મનફાવે તેમ ચાર્જ વસુલ કરવાની ફરીયાદો સામે AMC અધિકારીઓ આંખ આડા કાન કરે...
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નકલી પોલીસ બનીને ધમકી આપવાની ફરિયાદ કરી છે. (એજન્સી)અમદાવાદ, તું ખોટાં કામ કરે...
રાવણ શિવભક્ત સનાતની હતો અને દુર્યાેધન અને ભિષ્મપિતામઃ પણ સનાતની હતાં છતાં "શ્રી રામ" અને "શ્રી ક્રિશ્ન" ધર્મ-અધર્મની વ્યાખ્યા કરી...
સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરવા માટે એ,બી,સી ડોગ રૂલ ર૦ર૩ મુજબ રખડતા કુતરાના ત્રાસ અટકાવવા માટે કુતરા ખસીકરણ અને રસીકરણ...
મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી વચ્ચે થયા MoU-મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કરાયા...
પોતાના રસોડાનું જમતાં તબિયત બગડી (એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના વિજળીયા ગામથી ૧૦૦ માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો તેઓ ખંભાળીયા પાસે...
સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં આઠ લોકો ઝડપાયાં હિંમતનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની...
૪૦.૨ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાઇ રહ્યુ છે....
અમદાવાદ યુનિવર્સિટીની બહાર ડ્રગ્સ વેચતો પેડલર ઝડપાયો-વિદ્યાના ધામમાં હવે નશાનો કારોબાર શરુ થઈ જતાં વિદ્યાર્થીનાં પરિવારજનો ચિંતીત (એજન્સી)અમદાવાદ, વિદ્યાના ધામમાં...
ગુજરાત સહિત ૪ રાજ્યમાં ડીએમ-એસપી બદલવા પંચનો આદેશ-ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી...
2019માં મંજુર થયેલ રોડનું કામ 2024માં પૂર્ણ થાય તેવી શક્યતા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો અને વહીવટી તંત્ર...
રાજકોટ, શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ વહેલી સવારે...
મહેસાણા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વિજયનગર, વેજપુર તથા ગુલાબપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચની ખેતી કરી...
ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં...
તૈમુરને એના દુશ્મનોએ મારી નાખવા પીછો કર્યો ત્યારે તેણે એક ખંડેરમાં આશ્રય લીધો. (Timur, the man who killed 20 Million...
(એજન્સી)અમદાવાદ, લોકસભા ચૂંટણી ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર...