Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સ્ટાર્ટઅપ-ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી : કેન્દ્ર સરકાર સ્ટાર્ટઅપના વિકાસ માટે જરૂરી તમામ સહયોગ કરવા તત્પર : કેન્દ્રીય કૌશલ્ય વિકાસ...

મ્યુનિ. કોર્પો.એ સપ્લાય કરેલ ઈન્જેકશનની સંખ્યા, કિંમત અને કુલ બીલની રકમમાં ભારે વિસંગતતા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કોરોના મહામારીના પ્રથમ અને...

અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી -ટેક્સની આડેધડ આકરણીઓ કરી કરોડો રૂપિયા ઉઘરાઈ તો લીધા પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત નાગરિકોનો...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદના કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારણ મંદિર ૧૪૯ વર્ષ જૂનું હતું જેનો ૨૦૧૯ માં લક્ષ્મીનારણ ભગવાનની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા...

પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિક રત્ન સુરીસ્વરજી મહારાજ સાહેબ (જૈન સાધુ ભગવંત) દ્વારા "જૈન સાધુની હિમાલય યાત્રા" ગ્રંથનું ...

અમદાવાદ, શહેરના ખોખરામાં અનુપમ બ્રિજના નિર્માણ સમયે દિવાલ પડતા પિતા-પુત્રીના મોતનો મામલે આખરે પોલીસે ફરિયાદ નોધી છે. મૃતકના ભાઈએ JCB...

આણંદ, આણંદના નાર ગામ સ્થિત આવેલા ગોકુલધામમાં રવિવારના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ૧૦૮ ફુટના રાષ્ટ્ર ધ્વજનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું....

વડોદરા, કોંગ્રેસ પાર્ટીની આજે વડોદરામાં મધ્યઝોનની બેઠક મળી હતી. જ્યાં ગુજરાત કોંગ્રેસના મધ્યઝોનના તમામ હોદ્દેદારોએ હાજર રહી આગામી વિધાનસભાની ચૂંટણીની...

મોરબી, હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપું કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં...

અમદાવાદ , તાજેતરમાં જ અમદાવાદના પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેટલાક આરોપીઓની તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે. અમદાવાદ...

અમદાવાદ, અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા્‌ર્ંએ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સમાર્ટકાર્ડના અભાવમાં ડિજિટલ લાયસન્સ...

અમદાવાદ, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નગરજનો માટે સારા સમાચાર આવ્યાં છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વહેતી ખારીકટ કેનાલનું આખરે નવીનીકરણ...

સુરત, સુરતમાં રત્નકલાકારની એક દિવ્યાંગ દિકરીએ માતા-પિતા સાથે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ઉજળું કર્યું છે. ૭૦ ટકા દિવ્યાંગ હોવા...

જૂનાગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન...

બનાસકાંઠા, બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ કરાયો...

બનાસકાંઠા, નડિયાદમાં કંપની ખોલી ૧૫૦ કરોડની ઠગાઈ કરનાર રાહુલ વાઘેલાને બનાસકાંઠા પોલીસે ઝપી પાડ્યો છે. માસ્ટર ડિજિટલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ...

પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ ગોધરા,  પંચમહાલ જિલ્લા સેવા સદન-૨ કલેક્ટર કચેરીના સભાખંડમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.