Western Times News

Gujarati News

Vadodara

પાંચ આધુનિક રથો સાથે સરકારીની ૧૭ યોજનાની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન વડોદરા, સરકારની વિવિધ ૧૭ જેટલી...

જિલ્લાના વિવિધ ગામોમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં ૪૦ હજાર ઉપરાંત નાગરિકોએ કર્યું  શ્રમદાન વડોદરા, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં  સ્વચ્છતા હી...

જિલ્લાના વિવિધ ગામોમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં ૩૮૮૬ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું વડોદરા, વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન...

ઝડપાયેલી ટોળકીએ રશિયાથી આવેલ એક શખસ મારફતે ટેલીગ્રામના ગ્રુપમાં ત્રીસથી પાંત્રીસ લાખના યુએસડીટી ચાઈનીઝ પાર્ટીને મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું....

જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાત કરીને અધિકારીઓએ બિલ્ડરો અને માલેતુજારોને જમીન પધરાવી દીધી હતી. (એજન્સી)વડોદરા, વડોદરામાં બિલ્ડરો, ડેવલોપર્સ...

ગેરકાયદે ઢોરવાડા બાંધ્યા હશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થશે કાર્યવાહીઃ ૫થી વધુ ઢોર રાખવા હોય તો લેવું પડશે લાયસન્સ...

વડોદરા, વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં લેબર કોન્ટ્રાક્ટર પત્ની સાથે ઉપરના માળે ઊંઘી ગયા હતા ત્યારે તસ્કરો મકાનમાં ત્રાટક્યા હતા....

શિક્ષણ વિભાગના સહયોગથી કરાયું આયોજન TiEcon Vadodara દ્વારા સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023 માટે ચોથી આઉટરીચ ઇવેન્ટ યોજાઇ હતી. ગુજરાત શિક્ષણ વિભાગના...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ વડોદરાના વિવિધ ગરબાઓની મુલાકાત લીધી યુનાઇટેડ વે, એલવીપી, વીએનએફ, તાડફળી શેરી ગરબા સહિતના આયોજનોની મુલાકાત લઇ ખેલૈયાનો...

એન્જિનિયરિંગ મારવેલ -ગુજરાતમાં અમદાવાદ પછી હવે વડોદરા પણ બનશે હાઈરાઈઝ હબ વડોદરા, અમદાવાદ બાદ વડોદરા શહેરમાં રાજયની સૌથી ઉંચી ઈમારત...

વડોદરા, વડોદરાની બિલ્ડર લોબીમાં ચર્ચાસ્પદ રહેલા યુસુફ ઉર્ફે કડીયા દ્વારા રાજસ્થાનના વેપારીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો મામલો બહાર આવ્યો...

વડોદરા, રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. બેફામ ડ્રાઈવિંગને લીધે જીવનું જાેખમ વધી રહ્યું છે. જ્યારે વડોદરામાં કારે...

ઉંચું વ્યાજ આપવાની લાલચ આપીને 5.70 કરોડની ઠગાઈ કરનાર બે પકડાયા વડોદરા, સુથ કોમર્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના નામે સીનીયર સીટીઝન...

વડોદરા, વિશ્વભરમાં ર૯મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. વર્તમાન સંજાેગોમાં હાર્ટ એટેકનો ભોગ યુવાનો વધુ બની રહ્યા...

વડોદરા, વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશનેથી ચંદનના લાકડા સાથે બે મહિલા પકડાતાં ફોરેસ્ટ વિભાગે બંનેની પુછપછર હાથ ધરી છે. બંને મહીલા...

(એજન્સી)વડોદરા, ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ છલકાઇ ગયા છે. ઉપરવાસમાંથી પણ ભારે વરસાદના...

છેલ્લા અઠવાડિયામાં ગણપતિની ર૦ કરોડ રૂપિયાની મૂર્તિઓ વેચાઈ હોવાનો અંદાજ છે. વડોદરા, સૌથી વધુ ગણપતિ સ્થાપના વડોદરામાં ચીનથી આયાત થતી...

નર્મદા નદીમાં ઘોડાપૂરઃ ૧૧૧૦ વધુ લોકોનુ સ્થળાંતર (એજન્સી)નર્મદા, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના...

વડોદરામાં નવનાથ મહાદેવની ૩૩ કિમીના રૂટ પર કાવડયાત્રા નીકળી- મોટી સંખ્યામાં ભાવિકો જાેડાયા વડોદરા, શ્રાવણ માસના અંતિમ સોમવારે વડોદરામાં આગેલ નવનાથ...

પિન્કી સોની વડોદરાના નવા મેયર (એજન્સી)વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દા પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે...

(માહિતી) વડોદરા, આપણા ભારતવર્ષમાં વેદની અંદર જેમ ગાયને માતા તરીકે પુજ્ય મનાય છે તેમ ગાયનાં છાણ-ગૌમૂત્રની પણ આયુર્વેદમાં મહત્વતા દર્શાવાઇ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.