Western Times News

Gujarati News

Search Results for: દેશભર

છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં...

મૂશ્કેલીના સમયમાં રાહત મળતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરની લાભાર્થી મહિલાઓમાં ખુશાલી કેન્દ્ર સરકારે કોરોના મહામારીના પગલે લાદેલા લોકડાઉનમાં ગરીબ નાગરિકોને...

સિવિક સેન્ટરો શરૂ કરવા માટે પણ ચાલી રહેલી વિચારણા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ...

તા. ૨૦મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી ૬૩૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે ૯ લાખ ૧૮ હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન રાજ્ય...

સોશિયલ ડીસ્ટન્સનો અભાવ ઃ મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ કોરોનાની Âસ્થતિ ખૂબ જ વિકટ બનવાની દહેશતથી નાગરિકોમાં ફફડાટ...

રાજ્ય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજના અંતર્ગત શ્રમિકો અને નાના ધંધાર્થીઓને રૂ. એક લાખની લોન આપવાનો લાભ દસ લાખ નાગરિકોને...

શહેરની ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ: વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોનાને...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દાડમની ખેતી પધ્ધતિ પર રાજયકક્ષાનો ત્રિ-દિવસીય ઓનલાઈન ખેડૂત વર્કશોપ ગાંધીનગર, હાલમાં કોરોનાને લીધે બનાસકાંઠામાં સંપૂર્ણ લોકડાઉનની...

ભરૂચ, કોરોના વાયરસને લઈ લોકડાઉન થતાં કંપનીમાં કામ કરતા તથા અલગ અલગ વ્યવસાય થકી રોજગારી મેળવતા પરપ્રાંતિય શ્રમિકોની રોજી રોટી...

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) આજથી રેલવે શરૂ થતાં જ પરપ્રાંતિઓને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એસ.ટી. બસ દ્વારા લાવવામાં આવ્યા...

જામનગરમાં સોશ્યલ ડિસટન્સીંગ, સ્વચ્છતાના નિયમોના પાલન સાથે સુજલામ સુફલામ યોજના હેઠળ કામોનો આરંભ લોકડાઉનના આ મૂશ્કેલ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ...

પ્રધાનમંત્રીના 7 વચનોની અપીલના પગલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત સમગ્ર ગુજરાતનો આરોગ્ય વિભાગ PIB Ahmedabad,દેશમાં  કોરોના...

દરરોજ ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે ખરીદવા 10 લાખ વ્યક્તિઓ પીએમ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યાં છે PIB Ahmedabad રાજ્ય...

"મિનિસ્ટ્રી ઓફ આયુષ ની એડવાઈઝરી ને આજે માત્ર ભારત દેશ માં જ નહિ પરંતુ સમર્ગ વિશ્વ માં અનુસરાય કરાય છે."...

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49% અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર...

મુંબઈ, અત્યારે કોવિડ-19 રોગચાળા અને એના પગલે લોકડાઉન લાગુ હોવાથી એમએસએમઈ ક્ષેત્ર અતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ...

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં છેલ્લાં એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રાલયે શુક્રવારના રોજ રાત્રે...

વૈશ્વિક રોગચાળાને પગલે અને દેશ લોકડાઉનમાં હોવાથી વિવિધ નાણાકીય અને ધિરાણ સંસ્થાઓ પર આગળ આવવાની અને આ અનપેક્ષિત સ્થિતિમાં સંઘર્ષ...

આરોગ્ય સેતુ મોબઈલ એપ ગુજરાતી સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ- પાટણ જિલ્લાના 52 હજારથી વધુ લોકોએ પ્રધાનમંત્રીની અપીલને અનુસરી આરોગ્ય સેતુ...

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અને દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે આખાય વિશ્વના સમારંભો અને ઉત્સવોને બંધ રાખવાની ફરજ પડી છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.