Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીના ૪૪૫ કન્ટેન્ટ ઝોનમાં રહેતા ૩..૬ લાખ લોકોની સ્ક્રીનિંગ કોરોના વાયરસના વધતા ચેપ વચ્ચે પૂર્ણ થઈ છે....

નવીદિલ્હી, આર્મીમાં મહિલાઓને બરોબરીના હક્કનો નિર્ણય લાગુ થવામાં હજું વિલંબ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે....

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કોરાના સામેની લડત માટે કરાયેલા કામો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના...

નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં...

નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી...

નવીદિલ્હી: ભાજપ તરફથી આજે સેવા જ સંગઠન નામથી વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકર્તાઓને...

નવીદિલ્હી: લેહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અચાનક આગમનથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચીનને પણ આ પ્રવાસનો જોરદાર મેસેજ મળ્યો...

નવીદિલ્હી, ભારત આંતરરાષ્ટ્રીય ફ્‌લાઇટ્‌સ ફરી શરૂ કરવા માટે અમેરિકા,કેનેડાની સાથોસાથ યૂરોપ અને ગલ્ફ દેશોની સાથે વાતચીતની પ્રક્રિયામાં છે. આ દેશો...

નવીદિલ્હી, ગૃહ મંત્રાલયે અમેરિકાના એક પાકિસ્તાની ઈવેન્ટ મેનેજરને બ્લેકલિસ્ટ કર્યો છે. રેહાન સિદ્દીકી નામનો આ ઈવેન્ટ મેનેજર અમેરિકાના હ્યુસ્ટન શહેરથી...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય ટ્રાંસજેંડર ગ્રુપના લોકોને પેરામિલેટ્રી ફોર્સમાં ઓફિસર તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યા છે. જલદી જ...

નવીદિલ્હી, દેશભરમાં ૬ લાખ ૨૭ હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને ૧૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે....

નવીદિલ્હી, ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે, આગામી ૨ દિવસ દિલ્હીમાં શુષ્ક વાતાવરણ રહેશે અને સપ્તાહના અંતમાં...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ દરમિયાન દર્દીઓ માટે ભગવાનનુ બીજુ રૂપ મનાતા ડોક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વિના આ...

નવીદિલ્હી, રશિયામાં બંધારણમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૨૦૩૬ સુધી દેશના રાષ્ટ્રપતિ રહી શકશે....

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તમામ પ્રશિક્ષિત ડોકટરોને કોરોના પરીક્ષણની ભલામણ કરવાની મંજૂરી...

નવીદિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્‌યું છે અને...

નવીદિલ્હી: કોરોના વાયરસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે. જે જોતા મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઇમાં ફરી એક વાર લોકડાઉન...

નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં દેશના ૬ રાજ્યોમાં ભારે વરસાદનુ અનુમાન છે. ભારતીય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.