નેક્સસ મોલ્સની તમામ પ્રોપર્ટીમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવશે

પ્રથમ તબક્કામાં જૂન 2022થી નવી મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદના નેક્સસ મોલ્સમાં ચાર્જિંગ સ્ટેશન્સ ઉપલબ્ધ થશે. જિયો-બીપી … Continue reading નેક્સસ મોલ્સની તમામ પ્રોપર્ટીમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવશે