વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં નવ વિકેટે વિજય મેળવ્યો છે અને આ સાથે જ ત્રણ ટેસ્ટ મેચની...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું...
વિયાના, યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાએ એક મોટો નિર્ણય કરી ૧૪ વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓ માટે શાળામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો...
વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે....
મુંબઈ, સની દેઓલની આગામી ફિલ્મ ‘બોર્ડર ૨’ની ફેન્સ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મથી જોડાયેલી અપડેટ્સ ફિલ્મ મેકર્સ સમય-સમય પર...
મુંબઈ, રિચા ચઢ્ઢાએ બે વર્ષ પછી ફરી કામ શરુ કરી દીધું છે. તેણે એક સેટ પરથી પોતાની તસવીરો શેર કરી...
મુંબઈ, ભારતીય સિને જગતની ઓલટાઈમ બ્લોકબસ્ટર અને આઈકોનિક ગણાતી ફિલ્મ ‘શોલે’ને ફરી થિયેટરોમાં રજૂ કરવામાં આવી છે. જોકે, આ રીલિઝ...
મુંબઈ, દિલજીત દોસાંઝ ફરી ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મ કરી રહ્યો છે. ખુદ દિલજીતે આ વાત કન્ફર્મ કરી હતી. દિલજીતે...
મુંબઈ, દેશમાં સુપર ડુપર હીટ બની રહેલી રણવીરસિંઘની ફિલ્મ ધુરંધર પર હવે સાઉદી અરેબીયા અને અન્ય ગલ્ફના દેશોમાં પ્રતિબંધ મુકવામાં...
અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ....
અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં...
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની...
નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે...
મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું...
આણંદ, આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ...
નવી દિલ્હી, દેશમાં વીમાના વ્યાપમાં વધારો કરવાના પ્રયાસના ભાગરૂપે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદાને હાલની ૭૪...
નવી દિલ્હી, ભારતે નવેમ્બર ૨૦૨૫માં રશિયાના ક્‰ડ ઓઈલની આયાત ચાર ટકા વધારતો ૨.૬ અબજ યુરો સુધી પહોંચી ગઈ હતી, જે...
નવી દિલ્હી, દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજોવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તાસતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે...
⭐⭐⭐⭐ રેટિંગ: 4 / 5 અમદાવાદ, ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી, સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ 'જીવ' દર્શકોના...
માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને ૪૧ આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે:...
પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના Ø હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને ૧૬ નિષ્ણાત...
સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના અંદાજિત...
એન્જિનિયરિંગ-પાવર-ઓટો-ઓઈલ-ગેસ સેક્ટરના પવનચક્કી -બ્રાસ પાર્ટસ-ઈ વેસ્ટ રીસાયકલીંગ ક્ષેત્રોમાં થનારી નક્કર કામગીરી જામનગર, : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કનેક્ટ (VGRC) શૃંખલા અંતર્ગત...
ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે: બનાવમાં કોઇ જાનહાનિ નહીં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાનો બનાવ બનતા માર્ગ અને મકાન પેટા વિભાગ-વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીએ ઈજારદાર રોયલ ઈન્ફ્રા એન્જિનીયરીંગ પ્રા.લિ.ને ખુલાસો કરવા તાકીદ કરી હોવાનું કાર્યપાલક ઇજનેર વલસાડ દ્વારા જણાવાયું છે. કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા અનુસાર, આ બ્રિજમાં પીયર ક્રમાંક પી-૧ થી પી-૨ વચ્ચેની સુપરસ્ટ્રકચરની કામગીરીમાં ત્રણ ગર્ડર હતા, જેનું શટરીંગ થયું હતું. જેમાં સાઇટ ઇજનેર દ્વારા ગર્ડરની હોરીઝોન્ટલ લાઇનલેવલ માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી, જે મુજબ તા.૧૨.૧૨.૨૦૨૫ના રોજ સવારે શ્રમિકો જેકની મદદથી ગર્ડરના સ્ટેજીંગને ઇજારદારના સાઇટ ઇજનેરના નિરીક્ષણ હેઠળ લાઇન લેવલ કરી રહ્યા હતા. જરૂરિયાત કરતા જેક વધુ ઉંચુ થતા ગર્ડર સ્લીપ થયું. જેના કારણે સરતચુકથી સ્ટેજીંગ પડી ગયું હતું. જેમાં ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. ઇજારદાર દ્વારા પુલના બાંધકામનું તથા દરેક શ્રમિકોનું ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે, જે મુજબની કાર્યવાહી કરાશે. ઇજારદાર દ્વારા વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને રૂ. બે લાખ તથા સામાન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને રૂ.એક લાખનું વળતર સ્વખર્ચે અપાયું છે. આ બનાવ માનવચૂકના કારણે બન્યો છે, જે અંગે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા ઇજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે. વધુમાં માર્ગ અને મકાન વિભાગ સારા અને ગુણવત્તાયુક્ત કામો કરવા માટે કટિબદ્ધ છે. અને આ ઘટના જેવી અન્ય ઘટના ન બને તે માટે વધારે કાળજી દાખવવામાં આવશે એમ મકાન વિભાગ-વલસાડની યાદીમાં જણાવાયું છે.
સલામતી બજેટ 2013-14માં ₹39,463 કરોડથી લગભગ ત્રણ ગણું વધીને ₹1,16,470 કરોડ થયું ધુમ્મસ સલામતી ઉપકરણોમાં 288 ગણો વધારો થયો -...
