Western Times News

Gujarati News

તેની પેટા કંપની ગોદરેજ ફાઇનાન્સ દ્વારા કંપનીનો આગામી પાંચ વર્ષમાં રૂ. 6,000 કરોડનો સપ્લાય ચેઇન ફાઇનાન્સ પોર્ટફોલિયો બનાવવાનો ઉદ્દેશ્ય છે, ગોદરેજ...

બ્રાન્ડે કાલોલ, સુરત અને અમદાવાદ એરપોર્ટ ખાતે નવા આઉટલેટ્સ શરૂ કરીને પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. વધુ અવરજવર ધરાવતા...

નીતિન ગડકરીને હસ્તે પ્રવાસ 5.0નું ઉદઘાટનઃ સલામત, સ્માર્ટ અને સક્ષમ પેસેંજર મોબિલિટી માટે ભારતના વિઝનને મજબૂત બનાવે છે ગાંધીનગર, 13...

Surat: ડિંડોલીમાં મિત્રતામાં ઉધાર આપેલા 5,000 પરત માંગવા જતા ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો હત્યા સુધી પહોંચ્યો સુરતમાં નાની-નાની બાબતો...

અમદાવાદ,  શહેરના ભૌગોલિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા એવા કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઐતિહાસિક પાંચકુવા પોલીસ ચોકી હવે...

કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઉંબરી ગામે શિહોરી પોલીસે જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડી...

બેંગ્લુરૂ, કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી આ ક્ષણના મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક પાકિસ્તાની મહિલા અને તેના પુત્રની ધરપકડ કરવામાં...

નવી દિલ્હી,  કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે નવી દિલ્હીમાં પુસા (PUSA) કેમ્પસ ખાતે 'પર્યાવરણ...

નવી દિલ્હી, (PIB) ભારતનો ટેક્સટાઇલ્સ અને એપેરલ ઉદ્યોગ લાંબા સમયથી દેશની મેન્યુફેક્ચરિંગ તાકાત માટે કેન્દ્રીય રહ્યો છે. તે વૈશ્વિક ટેક્સટાઇલ...

સારંગપુર આરઓબી સાથે કનેક્ટિવિટીના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી, ગુણવત્તા અને સમયબદ્ધ અમલીકરણ પર આપ્યો ભાર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે આજે તા. 12.07.2026ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો અંતર્ગત નિર્માણાધીન દક્ષિણ એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખાસ કરીને સારંગપુર રોડ ઓવર બ્રિજ (આરઓબી) સાથેની પ્રસ્તાવિત કનેક્ટિવિટી માટે ચાલી રહેલા નિર્માણ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી તથા અધિકારીઓ અને કાર્યદાયી એજન્સીને ગુણવત્તા જાળવીને સમયબદ્ધ રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરતા અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ એલિવેટેડ રોડ અંતર્ગત પિયર નંબર 42 થી 51 સુધી કુલ 10 પોર્ટલ પિયર પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં પિયર નંબર 42, 43, 47, 48, 49, 50 અને 51ના જમણા ભાગ (રાઇટ લેગ)નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં પિયર નંબર 44ના જમણા ભાગ માટે પાઇલિંગનું કામ પ્રગતિ હેઠળ છે. આ જ રીતે, દક્ષિણ ડ્રોપ-ઓફ વિસ્તારમાં પ્રસ્તાવિત કુલ 17 પિયરોમાંથી 4 પિયરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તથા બાકીનું કાર્ય નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ઝડપથી આગળ વધી રહ્યું છે. ડીઆરએમ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ એલિવેટેડ રોડ અને સારંગપુર આરઓબીની કનેક્ટિવિટી મુસાફરોની અવરજવરને વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. તેમણે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓને નિર્માણ કાર્યમાં ઉચ્ચ ગુણવત્તા, સુરક્ષા ધોરણો તથા નિર્ધારિત સમયમર્યાદાનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ આ મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઇ શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને હરિયાળી લોકસભા  મત વિસ્તાર બનાવવા કરેલા સંકલ્પ ને...

અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. યુએનએમ ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપની સખાવતી શાખા) અને અમદાવાદ મ્યુનિસિપલ...

Mumbai, ફોર્ચ્યુન ઇન્ડિયાએ શુક્રવારે મુંબઈની ફોર સીઝન્સ હોટેલમાં 'મોસ્ટ પાવરફુલ વુમન' (MPW) 2026 કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બિઝનેસ,...

વિયેતનામના અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ એવા ફુ ક્વોક (Phu Quoc) ટાપુ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ૧૧ જુલાઈના રોજ...

ઉજ્જ્ડ જમીનો બનશે નવસાધ્ય: ગાંધીનગર 'હરિયાળી લોકસભા' પ્રોજેક્ટ હેઠળ મોટાપાયે સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વવાશે વિવિધ પ્રજાતિનાં પશુ, પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને આકર્ષતા સ્થાનિક પ્રજાતિનાં...

સંગઠિત-અસંગઠિત શ્રમિકો માટે ગુણવત્તાસભર તાલીમ, સંશોધન અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો દ્વારા રાજ્યના શ્રમ ક્ષેત્રને મળી રહ્યો છે મજબૂત આધાર સંસ્થામાં વાતાનુકૂલિત ઓડિટોરિયમ, સેમિનાર...

રિટેલર્સ એસોસિએશને કથિત ગેરવાજબી પ્રથાઓ બદલ ફ્લિપકાર્ટ વિરુદ્ધ CCI તપાસની માંગ કરી કંપની દ્વારા અમુક પસંદગીના વિક્રેતાઓને પક્ષપાત આપવાનો આરોપ....

ડ્રગ કેસમાં અત્યાર સુધી કુલ છ લોકોની ધરપકડ થઈ. -ડ્રગ બનાવવાનું ૨૧૦ કિલો પ્રતિબંધિત લિક્વિડ કેમિકલ જપ્ત કરાયું. પોલીસ અન્ય...

અમિત શાહ દહેગામ APMC ખાતે ખેડૂતો માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોલ્ડ સ્ટોરેજ અથવા નવીન ડિજિટલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના મિશન...

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા- લંડન, બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ બ્રિટિશ મંત્રી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.