Western Times News

Gujarati News

Surat

સુરત, સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ.૫૦૦ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ૯ હજાર રૂપિયાની...

સમાજના શ્રેષ્ઠીઓના સહયોગ થકી વ્યવસ્થાના પહેલાં ચરણમાં ૧પ વિદ્યાર્થીઓ લાભાÂન્વત થયા સુરત, માહ્યાવંશી સમાજમાં તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ...

સુરતમાં ૭મીએ PM મોદીનો રોડ શો, ૩૦ સ્થળે સ્વાગત કરાશે સુરત, ૭ માર્ચે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તડામાર તૈયારી ચાલી રહી...

બિલ્ડરો પાસેથી નાણાં પડાવનાર કથિત પત્રકારો વિરૂદ્ધ ગુનો નોંધાયો-મનપામાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવી બ્લેકમેઈલિંગ કરતા હતા સુરત, સુરત મનપાના આરટીઆઈ...

સુરત પોલીસે દાહોદ પોલીસનો ત્વરીત સંપર્ક કરી અઢી વર્ષની અપહરણ કરાયેલી બાળકીને બચાવી લીધી-મહિલાઓએ સુરત પોલીસના કર્મચારીઓનું ફૂલની પાંખડીઓથી સ્વાગત...

સમલૈંગિક સંબંધનો વીડિયો ડિલિટ નહીં કરતા સાથી કામદારે જ હત્યા કરી મોતને અકસ્માતમાં ખપાવવા મશીનમાં માથુ ફસાવી દીધું સુરત, સુરતના...

સુરત, આજથી ત્રણેક વર્ષ પહેલા લિંબાયત વિસ્તારમાં રહેતી વિધવા માતાની ૧૬ વર્ષ ૮ મહિનાની પુત્રીને ભગાડી જઈને એકથી વધુ વાર...

સુરત, જો તમે બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરતા હશો તો હવે ચેતી જજો. સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વસ્તુઓ બનાવતું...

Ø  સાઈકલીંગ અને તાઈકવૉન્ડો રમતમાં ગુજરાતનું ગૌરવ વધારતી મુસ્કાન ગુપ્તા અને ટ્વીશા કાકડિયા Ø  ગુજરાતના કુલ ૨૩૦ ખેલાડીઓ ૨૫ રમતોમાં સહભાગી        ...

(એજન્સી)સુરત, સુરતમાં વેપારીને હનટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવતો હતો. જેથી કંટાળીને રેસ્ટોરેન્ટના માલિકે તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. આ...

૪ યુ-ટ્યુબરને મુંબઈમાં પોર્નસ્ટાર બનાવતા બે યુવાનનો આપઘાત -મૂળ સુરતના યુવાનો સાથે છેતરપિંડી, પ લાખની ખંડણી માંગી નવસારી, હાલમાં યુવાનો...

ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે નવું BRTS- સિટી બસ ટર્મિનલ ઉભું કરાયું જિલ્લા પંચાયતની જમીન પર નવું સિટી...

ગત સપ્તાહે પકડાયેલા રૂ.૬પ લાખના બનાવટી ઘીનો રેલો કડોદરા પહોંચ્યો (એજન્સી) સુરત, સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા...

સુરત, સુરતના કતારગામની લક્ષ્મી એન્કલેવમા સીઇસી માઇગ્રેશન નામે વીઝાની ઓફિસ ચલાવતા ત્રણે છેતરપિંડી કરી હતી. કામરેજના યુવકને કેનેડા નોકરી માટેનું...

૩ પેડલર્સ પાસેથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું સુરત, સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સીટી અભિયાન ચલાવી રહી છે. આ...

પ્રેમમાં અંધ બનેલા યુવકે પ્રેમિકાના 4 માસના બાળકની હત્યા કરી સુરત, વલસાડના ઉમરગામમાં સગીર બોયફ્રેન્ડે પોતાની પ્રેમિકાના ૪ માસના બાળકની...

સુરતમાં કોહવાયેલી હાલતમાં યુવકનો લટકતો મૃતદેહ મળ્યો સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકની તેના જ ઘરમાં કોહવાયેલી હાલતમાં લટકતો...

સુરત, સુરતના ગોડાદરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે ડૉક્ટર ઉપર તેના જ ક્લિનિકમાં અજાણ્યાએ એસિડ એટેક કર્યાે હતો. પાછળથી આ હુમલાખોર ડોક્ટરનો...

સુરત, વલસાડના ઉમરગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક સગીર બોયળેન્ડે પોતાની પ્રેમિકાના ૪ માસના બાળકની હત્યા કરી નાંખી...

સુરત, એકસપાયરી ડેટવાળી માથામાં તેલ નાંખવાની બોટલ પર પોતાનું સ્ટીકર લગાવી એકસપાયરી ડેટ લંબાવી દેનારા ડી-માર્ટ સુપરમાર્ટને ગ્રાહક કોર્ટે રૂ.૧.પ૦...

સુરત, બોગસ દસ્તાવેજના આધારે ભારતીય સીમા ઓળગીને એજન્ટ મારફતે પ્રતિબંધિત બોર્ડર ક્રોસ કરીને શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા ભરીમાતા ફુલવાડી રોડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.