અજમેર-પાલનપુર સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે અમદાવાદની અમુક ટ્રેનો ડાયવર્ટ રહેશે
ઉત્તર પાશ્ચિમ રેલ્વેના અજમેર-પાલનપુર સેક્શન પર ભીમાના-માવલ સ્ટેશનો વચ્ચે પૈચ ડબલીંગ કાર્ય ચાલુ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે પશ્ચિમ રેલ્વે, અમદાવાદની અમુક ટ્રેનો ડાયવર્ટ રહેશે, વિગત નીચે મુજબ છે.
ડાયવર્ટ ટ્રેનો :
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 12215 દિલ્હી સરાયરોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ ડાયવર્ટેડ રૂટ વાયા અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાયરોહિલ્લા ગરીબ રથ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 14707 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ રણકપુર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 14708 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર રણકપુર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 31 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર પર ચલાવવામાં આવશે.
- 31 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16311 શ્રી ગંગાનગર-કોચૂવેલી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મેડતા રોડ જં.- ફુલેરા-અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16312 કોચૂવેલી-શ્રી ગંગાનગર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર- ફુલેરા-મેડતા રોડ જં. પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16507 જોધપુર-કે એસ આર બેંગલુરુ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી- સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 1 જાન્યુઆરી, 2020 સુધી ઉપડનારી ટ્રેન નં. 16508 કે એસ આર બેંગલુરુ -જોધપુર-એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર અને 29 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16587 યશવંતપુર-બિકાનેર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 29 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 16588 બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 24, 25 અને 31 ડિસેમ્બર, 2019 તથા 1 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 17037 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર-ફુલેરા-મેડતા રોડ જં. પર ચલાવવામાં આવશે.
- 27 અને 29 ડિસેમ્બર, 2019 તથા 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 17038 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મેડતા રોડ જં.-ફુલેરા-અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 17623 એચ. સાહિબ નાંદેડ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 17624 શ્રી ગંગાનગર-એચ. સાહિબ નાંદેડ- એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 18422 અજમેર-પુરી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુતાવી વિવેક એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 30 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19028 જમ્મુતાવી-બાંદ્રા ટર્મિનસ વિવેક એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19043 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19044 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 31 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19055 વલસાડ-જોધપુર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 1 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19056 જોધપુર-વલસાડ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 થી 4 જાન્યુઆરી, 2020 સુધી ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19223 અમદાવાદ-જમ્મુતાવી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 સુધી ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19224 જમ્મુતાવી-અમદાવાદ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 સુધી ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19707 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અમરાપુર અરાવલી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 થી 3 જાન્યુઆરી, 2020 સુધી ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19708 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અમરાપુર અરાવલી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર પર ચલાવવામાં આવશે.
- 30 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 31 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22474 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર-ફુલેરા-મેડતા રોડ જં. પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22475 હિસાર-કોઇમ્બતુર એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મેડતા રોડ જં.-ફુલેરા-અજમેર-ચિત્તોડગઢ-વડોદરા પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22476 કોઇમ્બતુર-હિસાર એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા વડોદરા-ચિત્તોડગઢ-અજમેર-ફુલેરા-મેડતા રોડ જં. પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22966 જેસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 27 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22965 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા મહેસાણા-પાટણ-ભીલડી-સમદડી-લૂણી પર ચલાવવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22932 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19269 પોરબંદર-મુજફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અમદાવાદ-આણંદ-ગોધરા-રતલામ-ચંદેરીયા-અજમેર પર ચલાવવામાં આવશે.
- 29 ડિસેમ્બર અને 30 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19270 મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અજમેર-ચંદેરીયા-રતલામ-ગોધરા-આણંદ-અમદાવાદ પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અમદાવાદ-આણંદ-ગોધરા-રતલામ-કોટા-ભરતપુર-અછનેરા જં.-કાસગંજ-લખનઉ પર ચલાવવામાં આવશે.
- 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી, 2020 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટેડ રૂટ વાયા અમદાવાદ-આણંદ-ગોધરા-રતલામ-કોટા-ભરતપુર પર ચલાવવામાં આવશે.
ઉપરોક્ત ડાયવર્ઝનની સમયગાળા દરમિયાન વાયા લૂણી-સમદડી-ભીલડી-પાટણ-મહેસાણા થી ડાયવર્ટ થનારી ટ્રેનો માટે લૂણી, સમદડી, જાલોર, મારવાડ, ભીનમાલ, રાનીવાડા અને ધાનેરા સ્ટેશનો પર રોકાણ આપવામાં આવશે.
રેગ્યુલેશન :-
- 17 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19708 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અમરાપુર અરાવલી એક્સપ્રેસ પોતાના રૂટ પર 2 કલાક 30 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
- 28 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19408 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ પોતાના રૂટ પર 1 કલાક રેગુલેટ કરવામાં આવશે.
- 17 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ પોતાના રૂટ પર 2 કલાક રેગુલેટ કરવામાં આવશે.
રેશેડયુલિંગ :-
- 18 ડિસેમ્બર, 2019 ના રોજ ઉપડનારી ટ્રેન નં. 14707 બીકાનેર-બાંદ્રા ટર્મિનસ રણકપુર એક્સપ્રેસ બીકાનેર થી 1 કલાક 30 મિનિટ રેશેડ્યૂલ કરવામાં આવશે.