દિવાળીમાં લાભદાયક અને ચકિત થઈ જવાય એવી ઓફર સાથે તમારી મનપસંદ પ્રોડક્ટ ખરીદો
આ દિવાળીએ લાભદાયક અને ચકિત થઈ જવાય એવી ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે તમારી મનપસંદ હુવાઈ પ્રોડક્ટ ખરીદો – Huawei # spreadthejoy
તહેવારોની સિઝનમાં 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર વચ્ચે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પર હુવેઈનાં ઉત્પાદનોની વિસ્તૃત લાભદાયક ઓફરો પ્રસ્તુત થઈ
- હુવેઈ વાય9 પ્રાઇમ 2019, હુવેઈ વાય9 2019, હુવેઈ પી30 પ્રો, હુવેઈ મેટ 20 પ્રો, હુવેઈ મીડિયાપેડ ટી5, હુવેઈ વોચ જીટી સ્પોર્ટ અને હુવેઈ વોચ જીટી ક્લાસિક પરની ઓફરો ઝડપી લેવા માટે છે, જેની સાથે એમેઝોન પર લાભદાયક ઓફરો અને સ્કીમો છે; હુવેઈ મીડિયાપેડ એમ5 લાઇટ અને હુવેઈ વોચ જીટી એક્ટિવ ફ્લિપકાર્ટ પર
ઉપલબ્ધ છે - ઓફલાઇન ઓફરો હુવેઈ વાય9 પ્રાઇમ 2019, હુવેઈ પી30 પ્રો અને હુવેઈ પી30 લાઇટ પર ઉપલબ્ધ છે
નવી દિલ્હી, તહેવારની સિઝનમાં હુવેઈ કન્ઝ્યુમર બિઝનેસ ગ્રૂપ ઇન્ડિયાએ આજે 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર, 2019 સુધી હુવેઈ સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને વેરેબલ્સનાં સંપૂર્ણ પોર્ટફોલિયો પર રસપ્રદ ડિલ અને ઓફરોની જાહેરાત કરી હતી. કેટલીક પ્રીમિયમ પ્રોડક્ટ્સમાં હુવેઈ વાય9 પ્રાઇમ 2019, હુવેઈ વાય9 2019, હુવેઈ પી30 પ્રો, હુવેઈ મેટ 20પ્રો, હુવેઈ મીડિયાપેડ ટી5, હુવેઈ વોચ જીટી સ્પોર્ટ, હુવેઈ વોચ જીટી ક્લાસિક અને હુવેઈ વોચ જીટી એક્ટિવ સામેલ છે.
આ તમામ ઉત્પાદનો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તેમજ ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. હુવેઈ ફિઝિકલ રિટેલ આઉટલેટ પર વાય9 પ્રાઇમ, પી30 પ્રો અને પી30 લાઇટ પર પ્રોડક્ટ કોમ્બો અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એમેઝોન પર ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ દરમિયાન સૌથી મોટું ઇન-એપ શોપિંગ ફેસ્ટ ગ્રાહકોને 2019ની લેટેસ્ટ અને બેસ્ટ સ્માર્ટફોન ખરીદવાની ઓફર કરે છે, જે 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આકર્ષક ઓફર કરશે, એસબીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર બોનસ ઓફર કરશે.
લેટેસ્ટ ઇનોવેશન પેકિંગ, પથપ્રદર્શક ટેકનોલોજી, સ્ટાઇલિશ ફોર્મ-ફેક્ટર અને બેસ્ટ-ઇન-ક્લાસ ખાસિયતો સાથે હુવેઈનાં ટેબ્લેટ્સ, સ્માર્ટફોન અને વેરેબલ્સ ગ્રાહકને વિશિષ્ટ અનુભવોની ખાતરી આપે છે, જે તેમની ઝડપી ઓલ્વેઝ-ઓન-ધ-ગો લાઇફસ્ટાઇલ્સમાં આદર્શ રીતે પૂરક બને છે.
એમેઝોન ફ્રી સેલ દરમિયાન વિવિધ રેન્જની અનેક ઓફર ઉપલબ્ધ છે. કેટલીક મુખ્ય ઓફરમાં ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઇએમઆઈ, કેશ બેક્સ, એક્સચેન્જીસ અને પ્રોડક્ટ્સ કોમ્બો સામેલ છે.
ઓનલાઇન ઓફરો Amazon.in પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ ઉત્પાદનો
હુવેઈ વાય9 પ્રાઇમ 2019 નવો હુવેઈ વાય9 પ્રાઇમ 2019 હુવેઈનો સૌપ્રથમ પોપ-અપ કેમેરા સ્માર્ટફોન છે. હુવેઈ વાય9 પ્રાઇમ 2019 એફ/2.2 એપેર્ચર સાથે 16એમપી ઓટો પોપ-અપ ફ્રન્ટ કેમેરા તથા એફ/1.8 એપેર્ચર, એફ/2.4 એપેર્ચર અને એફ/2.4 એપેર્ચર સાથે અનુક્રમે 16એમપી+8એમપી+2એમપી ટ્રિપલ રિઅર કેમેરા સાથે આવે છે. સ્માર્ટફોન 4000 એમએએચની પાવરફૂલ બેટર ધરાવે છે. બજારમાં સૌથી વધુ વિવિધતાસભર પ્રીમિયમ ઉપકરણોમાંનો એક વાય9 પ્રાઇમ 2019 તમારી તમામ જરૂરિતાયો અને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે.
રૂ. 15,990ની કિંમતે વાય9 પ્રાઇમ એમેઝોન પર ફૂલ ઓફર્સમાં ઉપલબ્ધ છે, જેમાં એમેઝોન પે પર રૂ. 500નું કેશબેક, 6 મહિનાનાં નો-કોસ્ટ ઇએમઆઈ અને જૂનાં ઉપકરણની સામે રૂ. 1500નું ડિસ્કાઉન્ટ સામેલ છે.
હુવેઈ પી30 લાઇટ પી30 લાઇટ એની આકર્ષિક ડિઝાઇન, અલ્ટ્રા-વાઇડ કેમેરા લેન્સ અને 32 એમપી કેમેરા જેવી ફ્લેગશિપ પ્રકારની ખાસિયતો માટે પ્રસિદ્ધ છે. ઉપરાંત ડ્યૂડ્રોપ નોચ સાથે એની મોટી, સ્પષ્ટ અને સુંદર 6.15″ એફએચડી ગ્રાહકોને બ્રિલિયન્ટ કલર જોવા, તેમનાં જીવનને જીવંત કરવા માટે આકર્ષક કેન્વાસ ધરાવે છે.
મૂળ કિંમત રૂ. 19,990ની સાથે સ્માર્ટફોન રૂ. 15,990ની ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં 6 મહિનાનાં નો-કોસ્ટ ઇએમઆઈ સામેલ છે.
હુવેઈ વાય9 હુવેઈ વાય9 એની 6.5″ સ્ક્રીન અને 3ડી કર્વ્ડ ડિઝાઇન સાથે મનોરંજનનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે. વાય9ની આ આકર્ષક અને અત્યાધુનિકતા એને આવશ્યક ઉપકરણ બનાવે છે. હુવેઈ વાય9ની 4000એમએએચની બેટરી અને અલ્ટ્રા-હાઈ-પર્ફોર્મન્સ 12 એનએમ કિરિન 710 ચિપસેટ ઉત્કૃષ્ટ વીજદક્ષતા પ્રદાન કરે છે અને એની બેટરી લાંબો સમય ચાલે છે. આ ઉપકરણ લાઇટ સેન્સર્સ, પ્રોક્સિમિટી સેન્સર્સ, એક્સલેરોમીટર, કમ્પાસ, ગાયરોસ્કોપ અને ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે.
આ ઉપકરણ સેલ દરમિયાન રૂ. 11,900ની ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર એમેઝોન પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ થશે.
હુવેઈ પી30 પ્રો હુવેઈ પી30 પ્રો સ્માર્ટફોન અનેક પથપ્રદર્શક ટેકનોલોજી ઇનોવેશન અને શ્રેષ્ઠ કેમેરા ડિઝાઇન સાથે સ્માર્ટફોન ફોટોગ્રાફીનાં નિયમોને પુનર્ભાષિત કરીને ડિઝાઇન કરેલો છે. હુવેઈ પી30 પ્રોનો ક્વેડ-કેમેરા સેટઅપ 20-મેગાપિક્સેલ વાઇડ-એંગલ સેન્સર, 40-મેગાપિક્સેલ મેઇન સેન્સર, 8-મેગાપિક્સેલ ઝૂમ લેન્સ અને ટાઇમ ઓફ ફાઇટ સેન્સર ધરાવે છે, જે અભૂતપૂર્વ ફોટો અને વીડિયો લે છે, જે સંપૂર્ણ ફોટોગ્રાફીનો અદ્ભૂત અનુભવ આપે છે. આ પ્રથમ પ્રકારનો સ્માર્ટફોન વિસ્તૃત રેન્જમાં ઓપ્ટિકલ અને ડિજિટલ ઝૂમ ખાસિયત ધરાવે છે, જે બજારમાં અન્ય કોઈ પણ ઉપકરણથી એને અલગ બનાવે છે.
હુવેઈ પી30 પ્રો એમેઝોન પર રૂ. 63,990ની ડિસ્કાઉન્ટેડ કિંમતે ઉપલબ્ધ થશે, જે ગ્રાહકને રૂ. 8000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપશે. તેઓ 9 મહિનાનાં નો કોસ્ટ ઇએમઆઈ જેવા લાભો પણ મેળવી શકે છે.
હુવેઈ મેટ 20 પ્રો હુવેઈ મેટ 20 પ્રો કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે અને ભારતમાં મેટ સીરિઝનો પ્રથમ ફોન છે. આ પ્રીમિયમ ફોન ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવે છે અને વિશ્વમાં કેટલીક સૌપ્રથમ ખાસિયતો ધરાવને છે, જેમ કે રિવર્સ વાયરલેસ ચાર્જિંગ વગેરે. આ 7એનએમ ચિપસેટ પર ચાલતો પ્રથમ ફોન પણ છે. હેન્ડસેટ પાછળ લેઇકા ટ્રિપલ કેમેરા સેટઅપ, ડ્યુઅલ-એનપીયુ અને હાઈ-સ્પીડ 40વોટ ચાર્જિંગનો ઉપયોગ કરતી હુવેઈની સુપરચાર્જ ટેકનોલોજી સાથે સજ્જ છે.
મૂળ રૂ. 64,990ની કિંમત ધરાવતો મેટ 20 પ્રો એમેઝોન પર રૂ. 44,990ની કિંમત પર ઉપલબ્ધ થશે. ગ્રાહકો એની સાથે રૂ. 16,990ની કિંમત ધરાવતી હુવેઈ જીટી વોચ સંપૂર્ણપણે ફ્રી મેળવશે. પ્રોડક્ટ પર અન્ય એક લાભદાયક ઓફર 9 મહિનાનાં નો-કોસ્ટ ઇએમઆઈ છે.
હુવેઈ મીડિયાપેડ ટી5 હુવેઈ મીડિયાપેડ ટી5 પાતળું, લાઇટ અને ટકાઉ ટેબ્લેટ છે. આ ટેબ્લેટ મેટલ બોડી સાથે સુંદર ડિઝાઇન ધરાવે છે અને એનાં લક્ઝુરિયસ લૂક માટે જાણીતો છે. સાથે સાથે એની સ્લિમલેસ, લાઇટવેઇટ ડિઝાઇન હાથમાં શ્રેષ્ઠ પકડ આપે છે. 10.1 ઇંચનું ટેબ્લેટ 4જી, 3જી, 2જી અને વાઇ-ફાઈ હાઈ સ્પીડ ડેટા કનેક્શન્સને સપોર્ટ કરે છે. હુવેઈ મીડિયાપેડ ટી5 1920 x 1200 પિક્સેલ રિઝોલ્યુશન સાથે એફએચડી ડિસ્પ્લે સાથે આઇપીએસ સ્ક્રીન ધરાવે છે.
હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટને સપોર્ટ કરીને સિંગલ નેનો-સિમ કાર્ડ, ઓફિસ વર્ક, કિડ્સ કોર્નર, જીપીએસ નેવિગેશન, ગેમિંગ અને અન્ય ખાસિયતોને સપોર્ટ કરતું ટી5 સ્માર્ટ આસિસ્ટન્ટ અને મનોરંજન કેન્દ્ર તરીકે કામ કરે છે. આ ‘સેકન્ડ સ્ક્રીન’ કે ‘મિની લેપ્ટોપ’ તરીકે ડબલ અપ કહેવાય છે. એની 5100 એમએએચ (ટીવાયપી) બેટરી અને સ્માર્ટ પાવર-સેવિંગ ટેકનોલોજી તમને 10 કલાક સુધી 1080પી વીડિયોનો આનંદ લે છે. એમેઝોન પર ગ્રાહકો 16 જીબી અને 32 જીબી વેરિઅન્ટની કિંમત અનુક્રમે રૂ. 11,990 અને રૂ. 13,990 પર લાભ મેળવી શકશે.
હુવેઈ વોચ જીટી સ્પોર્ટ હુવેઈ વોચ જીટી સ્પોર્ટ અલ્ટ્રા-થિન પ્રોફેશનલ સ્પોર્ટ્સ વોચ છે, જે બે અઠવાડિયા સુધી ચાલે એવી બેટરી ધરાવે છે તથા સાયન્ટિફિક સ્લીપ મોનિટરિંગ, ફિટનેસ મોનિટરિંગ, ઇન્ફોર્મેશન આસિસ્ટન્સ, હર્ટ રેટ મોનિટરિંગ, જીપીએસ ફંક્શનાલિટીઝ વગેરે જેવી સ્માર્ટ ખાસિયતો ધરાવે છે. એની લાઇટ અને આધુનિક ડિઝાઇન, સ્ક્રેચ-રેસિસ્ટન્સ, સાયન્ટિફિક ફિટનેસ ગાઇડન્સ અને એક્યુરેટ હેલ્થ મોનિટરિંગ પ્રોફેશનલ એથ્લેટ માટે સંપૂર્ણપણે ફિટ છે, જેઓ દરરોજ કેઝ્યુઅલ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ વેર માટે આતુર છે.
એમેઝોન પર હુવેઈ વોચ જીટી સ્પોર્ટની ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ રૂ. 8,990 છે, જે ગ્રાહકોને મૂળ કિંમત પર રૂ. 5,991નું ડિસ્કાઉન્ટ આપે છે.
હુવેઈ વોચ જીટી ક્લાસિક વોચ જીટી ક્લાસિક તમારા રોજિંદા જીવન પર નજર રાખવા શ્રેષ્ઠ સ્માર્ટવોચ છે. આ 1.39-ઇંચ એમોલેડ ટચસ્ક્રીન, 24/7 હર્ટ રેટ મોનિટર, સ્લીપ ટ્રેકરની ખાસિયતો ધરાવે છે તથા બે અઠવાડિયા લાંબી બેટરી ધરાવે છે. આ હુવેઈનાં પોતાનાં વોચ સોફ્ટવેર પર સંચાલિત છે અને તમારાં તમામ વર્કઆઉટ ટ્રેક રાખવા માટે આદર્શ રીતે કામ કરે છે. આ 5એટીએમ વોટરપ્રૂફ રેટિંગ ધરાવે છે.
હુવેઈ વોચ જીટી ક્લાસિક રૂ. 11,990ની ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર એમેઝોન પર ઉપલબ્ધ છે, જેની મૂળ કિંમત રૂ. 16,990 પર ગ્રાહકને રૂ. 5,000નું ડિસ્કાઉન્ટ આપે છે.
Flipkart.com પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ ઉત્પાદનો હુવેઈ મીડિયાપેડ એમ5 લાઇટ
હુવેઈ મીડિયાપેડ એમ5 લાઇટ હુવેઈએ લોંચ કરેલું સંપૂર્ણપણે નવું ટેબ્લેટ છે, જેનું પહેલી વાર વેચાણ 29 સપ્ટેમ્બરનાં રોજ થયું હતું. પીક પર્ફોર્મન્સ માટે પાવરફૂલ 8-કોર પ્રોસેસર દ્વારા પાવર્ડ ટેબ ગેમિંગ, વેબ બ્રાઉઝિંગ કે ઇમેલ કેચિંગને સપોર્ટ કરે છે. ઇએમયુઆઈ 8.0 સોફ્ટવેર ક્લીન અને યુઝરને અનુકૂળ અનુભવ સુનિશ્ચિત કરે છે. 7,500 એમએએચની લાંબો સમય ચાલતી બેટરી હુવેઈ ક્વિકચાર્જ ટેકનોલોજી સાથે સંવર્ધિત છે.
હર્મન કાર્ડન® સાથે કો-એન્જિનીયર્ડ ફાઇન-ટ્યુન ઓડિયો સાથે પાવરફૂલ સ્પીકર્સ ધરાવતું ટેબ્લેટ ક્વેડ-સ્પીકર્સ સિસ્ટમ ધરાવે છે, જે ફાઇન ટ્યુન અને સ્પષ્ટ મહત્તમ કોન્સર્ટ હોલ ઓડિટો ઇફેક્ટ્સ, વધારે બાસ અને ઓછો વિક્ષેપ આપે છે.
મીડિયાપેડ એમ5 લાઇટ રૂ. 21,990ની કિંમત પર ફ્લિપકાર્ટ પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ છે, જેમાં લાભદાયક એક્સચેન્જ ઓફર છે. વળી 12 મહિનાનાં નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ છે, જેનો ગ્રાહકો લાભ લઈ શકે છે.
હુવેઈ વોચ જીટી એક્ટિવ હુવેઈ વોચ જીટી એક્ટિવ પાતળી અને મજબૂત હુવેઈ પ્રોફેશનલ વોચ છે, જે એની સિરામિક બેઝલ ડિઝાઇન, સ્ટેઇનલેસ સ્ટીલ શેલ અને ડીએલસી કોટિંગને કારણે અકસ્માતોમાં સુરક્ષિત રહે છે. વોચ જીટી એક્ટિવ 454 x 454 પિક્સેલનાં રિઝોલ્યુશન સાથે 1.39 ઇંચની એમોલેડ એચડી સ્ક્રીન ધરાવે છે. આ ઓરેન્જ અને ડાર્ક ગ્રીન કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
આ વોચ એનાં યુઝરનાં હૃદયનાં ધબકારા પર નજર રાખી શકે છે તથા વિવિધ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર એક્ટિવિટીને સપોર્ટ કરે છે. આ નવી ટ્રાઇથેલોન મોડ પણ ધરાવે છે, જે સંપૂર્ણ ટ્રાઇથેલોન રેકોર્ડ કરી શકે છે, જેમાં ટ્રાન્ઝિશન ટાઇમ સામેલ છે.
હુવેઈ વોચ જીટી સ્પોર્ટની વાસ્તવિક કિંમત રૂ. 15,990 છે, જેનાં પર ગ્રાહકોને રૂ. 5,991નાં ડિસ્કાઉન્ટ સાથે રૂ. 9,999ની ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
હુવેઈ ફ્રીલાસ સંપૂર્ણપણે નવું હુવેઈ ફ્રીલાસ ઇયરફોન ટેકનોલોજીમાં લેટેસ્ટ છે. વાયરલેસ ઇયરફોન પ્લગ એન્ડ પેર, લોસલેસ ઓડિયો, ફાસ્ટ ચાર્જ, વોઇસ આસિસ્ટન્ટ, ક્રિસ્ટલ-ક્લીઅર વોઇસ અને લાંબો સમય ચાલતી બેટરી જેવી ખાસિયતો સાથે શ્રેષ્ઠ બાસ અને ટ્રેબલ સાથે અવાજની શ્રેષ્ઠ ગુણવત્તાનો સમન્વય ધરાવે છે.
એનાં નામ મુજબ ફ્રીલાસ વિશિષ્ટ ડિઝાઇન ધરાવે છે. આ યુઝરને પ્રીમિયમ ગુણવત્તાયુક્ત ઇયરફોન ઇન્ટેલિજન્ટ કનેક્શન, સતત ઇન્ટરેક્શન અને સંપૂર્ણ નવા અનુભવની ખાતરી આપે છે.
એનાં મેમરી મેટલ કેબલ ફ્લેક્સિબલ અને ત્વચાને અનુકૂળ છે, જે નિકલ-ટાઇટેનિયમ એલોય અને લિક્વિડ સિલિકોનમાંથી બનાવેલા છે, જે એને ટેંગલ-ફ્રી અને સુવિધાજનક બનાવે છે.
રૂ. 4,999ની કિંમત ધરાવતાં ફ્રીલાસ ગ્રેફાઇટ બ્લેક, એમ્બર સનરાઇસ, ઇમરાલ્ડ ગ્રીન અને મૂનલાઇટ સિલ્વર કૂલ વેરિઅન્ટ્સમાં Flipkart.com પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ છે. ગ્રાહકો પ્રોડક્ટની ખરીદી પર 10 ટકા કેશબેકનો લાભ પણ મેળવી શકે છે.
હુવેઈ મિની સ્પીકર
હુવેઈ મિની સ્પીકર બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કોમ્પેક્ટ સ્ટિરિયોમાંનું એક છે, જે યુઝર્સને કોઈ પણ જગ્યાએ સંગીત સાંભળવાની મજા આપે છે! ફક્ત 101 ગ્રામ વજન ધરાવતું આ લાઇટ અને કોમ્પેક્ટ બોડી સ્પીકર એને સંગીતપ્રેમીઓ માટે પરફેક્ટ ટ્રાવેલ સાથીદાર બનાવે છે. જોડી જમાવવા માટે સરળ, ફૂલ-રેન્જ સ્પીકર મોટાં અને સ્પષ્ટ ઓડિયો અને ડીપ બાસ સાથે ખરાં અર્થમાં અવાજનો સંપૂર્ણ અનુભવ આપે છે. યુઝર બે સ્પીકરની જોડી બનાવીને 360° સ્ટિરિયો ઓડિયોનો અનુભવ પણ મેળવી શકે છે. સ્પીકાર ડેઇલી વોટર અને પરસેવા અવરોધ માટે IPX4 રેટિંગ ધરાવે છે તથા તમને વરસાદી દિવસોમાં પણ સંગીતનો શ્રેષ્ઠ અનુભવ આપે છે.
આ સ્પીકર ફ્લિપકાર્ટ પર રૂ. 1,699માં એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ થશે. ગ્રાહકો પ્રોડક્ટની ખરીદી પર 10 ટકા કેશબેકનો લાભ પણ લઈ શકે છે.
ઓફલાઇન ઓફરો હુવેઈ વાય9 પ્રાઇમ 2019
સંપૂર્ણપણે નવો હુવેઈ વાય9 પ્રાઇમ 2019 હુવેઈનો સૌપ્રથમ પોપ-અપ કેમેરા સ્માર્ટફોન છે. હુવેઈ વાય9 પ્રાઇમ 2019 એફ/2.2 એપેર્ચર સાથે 16એમપી ઓટો પોપ-અપ ફ્રન્ટ કેમેરા તથા એફ/1.8 એપેર્ચર, એફ/2.4 એપેર્ચર અને એફ/2.4 એપેર્ચર સાથે અનુક્રમે 16એમપી+8એમપી+2એમપી ટ્રિપલ રિઅર કેમેરા સાથે આવે છે. સ્માર્ટફોન 4000 એમએએચની પાવરફૂલ બેટર ધરાવે છે. બજારમાં સૌથી વધુ વિવિધતાસભર પ્રીમિયમ ઉપકરણોમાંનો એક વાય9 પ્રાઇમ 2019 તમારી તમામ જરૂરિતાયો અને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે.
ઓફલાઇન સ્ટોર્સમાં હુવેઈ વાય9 પ્રાઇમ 2019 ગ્રાહકોને રૂ. 15,990ની કિંમતે ઉપલબ્ધ છે, જેની સાથે રૂ. 2,999ની કિંમતનું હુવેઈ એએમ61નું કોમ્બિનેશન છે. આ બ્લૂટૂથ ઇયરફોન તમને કોઈ પણ જગ્યાએ તમારાં મનપસંદ સંગીત સાંભળવામાં કે વીડિયો કન્ટેન્ટ જોવામાં મદદરૂપ થાય છે!
હુવેઈ પી30 પ્રો હુવેઈ પી30 પ્રો સ્માર્ટફોન અનેક પથપ્રદર્શક ટેકનોલોજી ઇનોવેશન અને શ્રેષ્ઠ કેમેરા ડિઝાઇન સાથે સ્માર્ટફોન ફોટોગ્રાફીનાં નિયમોને પુનર્ભાષિત કરીને ડિઝાઇન કરેલો છે. હુવેઈ પી30 પ્રોનો ક્વેડ-કેમેરા સેટઅપ 20-મેગાપિક્સેલ વાઇડ-એંગલ સેન્સર, 40-મેગાપિક્સેલ મેઇન સેન્સર, 8-મેગાપિક્સેલ ઝૂમ લેન્સ અને ટાઇમ ઓફ ફાઇટ સેન્સર ધરાવે છે, જે અભૂતપૂર્વ ફોટો અને વીડિયો લે છે, જે સંપૂર્ણ ફોટોગ્રાફીનો અદ્ભૂત અનુભવ આપે છે.
ઓફલાઇન સ્ટોર્સમાં સ્માર્ટફોન હુવેઈનાં રૂ. 2,999નાં ફ્રી એએમ61 બ્લૂટૂથ ઇયરફોન સાથે રૂ. 63,990ની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે.
હુવેઈ પી30 લાઇટ પી30 લાઇટ એની આકર્ષિક ડિઝાઇન, અલ્ટ્રા-વાઇડ કેમેરા લેન્સ અને 32 એમપી કેમેરા જેવી ફ્લેગશિપ પ્રકારની ખાસિયતો માટે પ્રસિદ્ધ છે. ઉપરાંત ડ્યૂડ્રોપ નોચ સાથે એની મોટી, સ્પષ્ટ અને સુંદર 6.15″ એફએચડી ગ્રાહકોને બ્રિલિયન્ટ કલર જોવા, તેમનાં જીવનને જીવંત કરવા માટે આકર્ષક કેન્વાસ ધરાવે છે. ઓફલાઇન સ્ટોર્સમાં હુવેઈ પી30 લાઇટની કિંમત રૂ. 19,990 છે તથા હુવેઈનાં રૂ. 2,999નાં ફ્રી એએમ61 બ્લૂટૂથ ઇયરફોન સાથે 6જીબી+128 જીબી વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.