પૂર્વ મંત્રી શશિ થરૂરને સાહિત્ય અકાદમી પુરસ્કાર
નવીદિલ્હી, સાહિત્ય અકાદમીએ અંગ્રેજી માટે પૂર્વ મંત્રી શશિ થરૂર,હિન્દી માટે નંદકિશોર આચાર્ય ઉર્દૂ ાટે પ્રો શાફે કિદવઇ અને પંજાબી ભાષા માટે કિરપાલ કજાક સહિત ૨૩ભારતીય ભાષાઓના રચનાકારોને વર્ષ ૨૦૧૯નો પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
એક યાદીમાં સાહિત્ય અકાદમીના સચિવ કે શ્રીનિવાસરાવે જણાવ્યું હતું કે અંગ્રેજીમાં કથેરગદ્દા એન એરા ઓફ ડાર્કનેસ માટે કોંગ્રેસ નેતા અને લોકસભા સભ્ય થરૂરને સાહિત્યઅકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા તેમણે કહ્યું કે હિન્દીમાં નંદકિશોર આચાર્યને તેમની કવિતા ચ્છીલતે થયેલ પોતાના માટે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે રાવના જણાવ્યા અનુસાર સવનેહ સર સૈયદ એક (બાજદીદ) જીવની માટે કિદવઇને પુરસ્કાર અપાશે.