સંજેલી ક્રોસિંગ પર જીતપુરા સંજેલી બસ ઉભી ન રખાતાં ડેપો મેનેજરને રજૂઆત
જ્યારે આ ડ્રાઈવર કન્ડક્ટર નશાની હાલતમાં હોવાની શંકા જતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી સંજેલી ક્રોસિંગ પર કાયમી બસ ઉભી રાખવા માટેની સૂચના આપવામાં આવે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ બુકમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે
ઝાલોદ સંજેલી જીતપુરા બસ નંબર જીજે 18જે 0842 નંબરના બસ ડ્રાઇવરે વાહન નંબરના બસ ડ્રાઈવરે બુધવારના સાંજે પાંચ થી કલાકે ક્રોસિંગ પર બસ ઊભી ન રાખી દારૂમાં દારૂના નશામાં બસ હંકારતા હોવાની માલુમ પડતાં દરરોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તેમજ સાંજના પાંચ તીસ વેગમાં નવી બસની સુવિધા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે જે બસ ક્રોસિંગ પર ઉભી રાખવામાં આવી છે કે નથી આવી તેની તપાસ કરવાની બાકી છે અને તપાસ કર્યા બાદ ડ્રાઈવર કન્ડક્ટર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે ડેપો મેનેજર રાજુભાઈ વસૈયા ઝાલોદ