Western Times News

Gujarati News

અંકુર મેટરનીટી હોસ્પિટલ ખાતે જન્માષ્ટમીના દિને 21 સફળ ડીલીવરી કરાવવામાં આવી

જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશભરમાં ઠેરઠેર બાળ ગોપાલના જન્મની ઉજવણી પણ કરવામાં આવી રહી છે.

બાળ કાનુડાના જન્મની ઉજવણી હોય ને એમા પણ પોતાના ઘરે પણ જો આ પાવન દિવસે નાનકડા બાળ ગોપાલ જન્મે તો આ ઉજવણી બમણી બની જાય છે.

અમદાવાદના નરોડા ખાતે આવેલ અંકુર મેટરનીટી હોસ્પિટલ ખાતે જન્માષ્ટમીના દિને 21 સફળ ડીલીવરી કરાવવામાં આવી છે:  અંકુર મેટરનીટી હોસ્પીટલ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.