અંબાજી ખાતે પુનાના દાતા તરફથી માતાજીને રૂ ૩,૩૧,૨૦૦ ની કિંમતના સોનાનો હાર અર્પણ

(પ્રતિનિધિ) અંબાજી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ખાતે પુનાના દાતા તરફથી માતાજીના ચરણોમાં રૂ ૩,૩૧,૨૦૦ ની કિંમતનો ૭૩.૬ ગ્રામ વજન વાળો કિંમતી સોનાનો હાર અર્પણ કરેલ છે.